________________
હવે આ ચારે ભાંગાનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-(૧) કઈ વૃક્ષ એવું હોય છે કે જે પહેલાં પણ બાજુ હોય છે અને પછી પણ જજ રહે છે. વૃક્ષમાં ઋજુતા (સરળતા) અવિપરીત સ્વભાવની અપેક્ષાએ અથવા સમુચિત ફલ, પુષ્પાદિને ઉત્પન્ન કરવાને કારણે સમજવી (૨) “જુ-વક? કોઈ વૃક્ષ પહેલાં જ હોવા છતાં પાછળથી વક્ર થઈ જાય છે. ફલ-પુષ્પાદિ આપનારું વૃક્ષ જ્યારે ફલ-પુષ્પાદિ આપતું બંધ થઈ જાય છે ત્યારે તેમાં વક્રતા આવી ગણાય છે. (૩) “વક-જુ કાઈ વૃક્ષ એવું હોય છે કે જે પહેલાં વક્ર હોય છે પણ પાછળથી ઋજુ બની જાય છે. () “વક્ર-વક કોઈ વૃક્ષ પહેલાં પણ વક્ર હોય છે અને પાછળથી પણ વક જ રહે છે. આ પ્રકારના ચાર ભાંગા અહીં બને છે.
| દાબ્દન્તિક પુરુષ જાત– pજાર" ઈત્યાદિ–દષ્ટાન્તભૂત વૃક્ષની જેમ પુરુષના પણ ચાર પ્રકાર કહ્યા છે–પહેલે ભાંગે-કઈ પુરુષ સુસાધુની જેમ શરીર, ગતિ, ભાષા, ચેષ્ટા આદિની અપેક્ષાએ પણ સરલ હોય છે અને તેનું અંતઃકરણ પણ નિશ્ચલ હોય છે. એટલે કે તે બહારથી પણ સરલ હોય છે અને અંદરથી પણ સરલ હોય છે. અથવા પહેલાં પણ સરળ હોય છે અને પાછળથી પણ સરલ જ રહે છે. બીજો ભાગો-કોઈ પુરુષ પહેલાં સરલ હોય છે, પરંતુ પાછળથી કોઈ કારણને લીધે તે માયાવી થઈ જવાથી દુર્જનના જેવો વક (કલિ) થઈ જાય છે. ત્રીજો ભાંગ-કોઈ પુરુષ પહેલાં વક (કુટિલ) હેય છે, પરંતુ શિક્ષાદિ કારણોને લીધે પાછળથી સરલ સ્વભાવને બની જાય છે. અથવા કોઈ માણસ ઉગ્ર સ્વભાવ આદિનું પ્રદર્શન કરનાર હોવા છતાં પણ ગુણિત્રય આદિની રક્ષા કરનારા મુનિની જેમ અંદરથી છલરહિત બની ગયેલ હોય છે ચોથ ભાગ-કેઇ પુરુષ શારીરિક ચેષ્ટા આદિની અપેક્ષાએ બહારથી પણ કુટિલ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૫૫