________________
પણ ગ્રહણ કરી લેવાશે. એજ પ્રમાણે ના આગમની અપેક્ષાએ ભાવલાક દશ ન છે એવું જ્યારે વિક્ષિત થશે, ત્યારે પણ જ્ઞાન અને ચારિત્ર તેનાથી જુદાં નહીં પડે, કારણ કે “ દર્શન દ્વારા પદ્મના પ્રયાગથી તે બન્નેને પણ ગ્રહણુ કરી લેવાશે. એજ પ્રમાણે ના આગમની અપેક્ષાએ ભાવલાક ચારિત્ર છે એવું જ્યારે કહેવામાં આવશે ત્યારે પણુ જ્ઞાન અને દંન તેનાથી જુદા નહીં પડે, કારણ કે “ ચારિત્ર ” કહેવાથી તે બન્નેને પણ ગ્રહણ કરી લેવાશે. તેથી ઇતરેતર સાપેક્ષ જ્ઞાનદન ચારિત્ર, એ પ્રત્યેક ના આગમની અપેક્ષાએ ભાવલેાકરૂપ થઈ જાય છે.
ܕܙ
અહીં નાઆગમના “ના” શબ્દ દેશનિષેધક છે, તેથી જે પૂર્ણરૂપે આગમ નથી, પરન્તુ આગમના એક દેશ ( અંશ ) રૂપ છે, તેમને જ નાઆગમ કહે છે. એવાં નાચ્યાગમ ભાયલાક જ્ઞાનદર્શન ચારિત્ર જ છે. તે જ્ઞાનચારિત્ર ક્ષાયિક અને ક્ષાયૈાપશમિક આદિ ભાગરૂપ હોય છે, તેથી તેમનામાં ભાવલેકતા કહી છે, કારણ કે ક્ષાયિક આદિ ભાવાને ભાવલાક રૂપે શાસ્ત્રમાં પ્રતિપાદિત કરેલ છે. તેમનું વિશેષ વન અનુયોગ દ્વારસૂત્રની અનુચેાગ ચન્દ્રિકા નામની ટીકામાં આવશ્યક શબ્દની વ્યાખ્યા કરતી વખતે લખવામાં આવેલ છે, તેા તે વિષય ત્યાંથી વાંચી લેવા.
અહુસમ ભૂમિવાળા રત્નપ્રભાના ભાગમાં મેરુની મધ્યમાં આઠ રુચક પ્રદેશ છે. તેમના ઉપરીતન પ્રદેશથી ઊ ંચે ૯૦૦ ચેાજન સુધી જ્યેાતિશ્ચક છે, તે ન્યાતિશ્ચક્રના ઉપરિતલ સુધી તિય Àાક છે. ત્યાંથી આગળ જતાં વ લાક આવે છે. ઉર્ધ્વ ભાગમાં રહેલા હેાવાથી તેને ઉલેાક કહે છે. તેના વિસ્તાર સાત રાજૂ કરતાં ચેડા ન્યૂન છે. રુચકના અષાસ્તન પ્રતરની નીચે ૯૦૦ ચેાજન પર્યન્તમાં પણ તિય`બ્લેક છે, તેનાથી નીચે અધેલાય છે. ધે ભાગમાં તે આવેલ હાવાથી તેને અધેાલાક કહે છે. તેના વિસ્તાર સાત રાજૂ પ્રમાણથી ઘેાડા અધિક છે. અપેાલાક અને ઉદ્દેવલાકની મધ્યમાં ૧૮૦૦ યોજન પ્રમાણુ–તિય ગ્ભાગમાં રહેલા-તિયશ્લોક છે. ! સૂ. ૩૦ ll
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨