________________
દૂસરે ઉદેશેકા વિષય વિવરણ
ત્રીજા સ્થાનકનો બીજો ઉદ્દેશો પહેલા ઉદેશાની પ્રરૂપણું હવે પૂરી થઈ. હવે સૂત્રકાર ત્રીજા ઉદેશાની પ્રરૂપણાને પ્રારંભ કરે છે. પહેલા ઉદ્દેશા સાથે બીજા ઉદ્દેશાને આ પ્રમાણે સંબંધ છે–પહેલા ઉદેશામાં મુખ્યત્વે જીવલમથી પ્રરૂપણ કરવામાં આવી છે, આ ઉદ્દેશામાં પણ એજ જીવધર્મોનું મુખ્ય કથન કરવામાં આવશે. પહેલાં ઉદેશા સાથે આ પ્રકારને સંબંધ ધરાવતા આ બીજા ઉદ્દેશાનું પ્રથમ સૂત્ર આ પ્રમાણે છે-“તિવિ સોને” ઈત્યાદિ. આ પ્રથમ સૂત્રને આગલા ઉદેશાના છેલ્લા સૂત્ર સાથે આ પ્રકારને સંબંધ છે–તે છેલ્લા સૂત્રમાં ચન્દ્રપ્રજ્ઞપ્તિ આદિ સૂત્રનું સ્વરૂપ કહ્યું છે. તે ચન્દ્રાદિક ભાવના આધારરૂપ જે લેક છે, તેના સ્વરૂપનું અહીં પ્રતિપાદન કરવામાં આવ્યું છે, કારણ કે લેક એ ચન્દ્રાદિક ભાનું આધારભૂત ક્ષેત્ર છે-“તિવિ ઢોm vom” ઈત્યાદિ–
લોક કે સ્વરૂપ કા નિરૂપણ
સૂત્રાર્થ–લેકના ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) નામલેક, (૨) સ્થાપનાક અને (૩) દ્રવ્યલક. અથવા લેકના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પણ કહ્યા છે-(૧) જ્ઞાનલક, (૨) દર્શનલોક અને (૩) ચારિત્રક. અથવા લેકના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પણ પડે છે–(૧) ઉર્વક, (૨) અલેક અને (૩) તિર્યગ્લેક
ટીકાર્થ-કેવળજ્ઞાન રૂપ આલેક (પ્રકાશ) વડે જેને જોઈ શકાય છે, તે લેક છે. તે લેક નામક, સ્થાપનાલેક અને કલેકના ભેદથી ત્રણ પ્રકારને છે. તેમાંથી નામલેક અને સ્થાપનાકનું કથન નામેન્દ્ર અને સ્થાપનેન્દ્રના પૂર્વોકત કથન પ્રમાણે જ સમજવું. એટલે કે કંઈ પણ ચેતન કે અચેતન પદાર્થનું
લેક” એવું નામ રાખવું તે નામલેક છે, અને કઈ પણ પદાર્થમાં “આ લેક છે,” એવી સ્થાપના કરી લેવું તેનું નામ સ્થાપનાક છે. જ્ઞશરીર અને ભવ્યશરીર સિવાય જે દ્રવ્યક છે તે ધર્માસ્તિકાય આદિ દ્રવ્યરૂપ, જીવાજીવ દ્રવ્યરૂપ, રૂપ અરૂપી દ્રવ્યરૂપ અને સંપ્રદેશ અપ્રદેશ દ્રવ્યરૂપ છે, કારણ કે દ્રવ્યરૂપ જે લેક છે, તે દ્રવ્યક છે. ભાવલેક બે પ્રકાર છે-(૧) આગમ ભાવલેક અને (૨) આગમ ભાવલેક. લેકની પર્યાચના કરનારો જે ઉપયાગ છે તે આગમ ભાવક છે. અથવા તે ઉપગથી અનન્ય હોવાને કારણે પુરુષ ભાવક છે. તથા આગમની અપેક્ષાએ ભાવલેક પ્રસ્તુત સૂત્રોક્ત જ્ઞાનદર્શન ચારિત્રરૂપ છે. આગમની અપેક્ષાએ ભાવલેક જ્ઞાન છે એવું જ્યારે વિવક્ષિત ( પ્રતિપાદિત) થશે, ત્યારે દર્શન અને ચારિત્ર તેનાથી અલગ નહીં પડે, કારણ કે “જ્ઞાન દ્વારા” પદને પ્રયોગ કરવાથી તે બંનેને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨