________________
ઘનેદધિ વલય કહેવામાં આવેલ છે. ઘનવાતવલયમાં તથાવિધિ (તે પ્રકારનો) ઘન-પરિણામપત વાત રહે છે. તનુવાત વલયમાં તથાવિધ તન-પરિણામે પેત વાત રહે છે, તેથી પ્રત્યેક પૃથ્વીને ઘનોદધિરૂપ વલય, ઘનવાનરૂપ વલય અને તનુવાતરૂપ વલયથી વેષ્ટિત કહી છે. આ ત્રણે વલમાં આભ્યન્તર ઘનોદધિવલય છે, ત્યારબાદ ચારે તરફ ઘનવાત વલય છે અને ત્યારબાદ ચારે તરફ તનુવાત વલય છે કહ્યું પણ છે કે-“ અવંતિ કરો” ઈત્યાદિ–
આ ગાથાઓને સંક્ષિપ્ત અર્થ આ પ્રમાણે છે–સમસ્ત પૃથ્વીઓ ચારે દિશાઓમાં અલકનો સ્પર્શ કરતી નથી, સમસ્ત પૃથ્વી વલથી વેષ્ટિત છે. પહેલી પૃથ્વીને વિટળાયેલા ઘને દધિને વિખુંભ (વિસ્તાર) ૬
જનને છે, ઘનવાત વલયને વિષ્કભ ૪ (સાડા ચાર) જનને છે અને તનુજાત વલયને વિષ્કભ જા (દોઢ) જનને છે.
ઘને દધિ રૂપ પ્રથમ વલયના વિષ્કભ પ્રમાણમાં જનને ત્રીજો ભાગ ઉમેરવાથી, ઘનવાત રૂપ બીજા વલયના વિષ્કભ પ્રમાણમાં ગભૂતિ ઉમેરવાથી અને તનુવાત રૂપ ત્રીજા વલયના વિષ્ફભ પરિમાણમાં ગભૂતિને ત્રીજો ભાગ ઉમેરવાથી બીજી પૃથ્વીના ત્રણે વાતવલના વિધ્વંભનું પરિમાણ આવી જાય છે. એ જ પ્રમાણે સાતમી તમતમા પર્વતની પૃથ્વીઓમાં ઉપર્યુક્ત પ્રમા
ને વધારો કરતા જવાથી બાકીની પચે પૃથ્વીઓના ઘનોદધિ વલય, ઘનવાત વલય અને તનુવાત વલયને વિખુંભ જાણી શકાય છે, આ પ્રકારને ત્રણ ગાથાઓને ભાવાર્થ સમજ. એ સૂ, ૧ |
નારકોંકી ઉત્પત્તિકા નિરૂપણ
રત્નપ્રભા આદિ પૃથ્વીએને વીંટળાયેલા ત્રણ વાતવલનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તે નરક પૃથ્વીઓમાં ઉત્પન્ન થતાં નારની ઉત્પત્તિવિધિનું કથન કરે છે– “રેરા વોરે” ઇત્યાદિ
ટીકર્થ-જેમાં વધારેમાં વધારે ત્રણ સમય લાગે છે એવા વિગ્રહથી–વક્રગમનથી નારક છે નરકમાં ઉત્પન્ન થાય છે. જે વિગ્રહગતિમાં એક ઘુમાવ (વળાંક) નો સદ્દભાવ હોય છે, તે વિગ્રહનું કાળમાન બે સમયનું હોય છે. જેમાં બે ઘુમાવ હોય તેનું કાલમાન ચાર સમયનું હોય છે આ નિયમ અનુસાર ત્રસ નાડીની અંદર ત્રસ જીવેને ઉત્પાદ હોવાથી તે જીવમાં બે ઘુમાવને સદ્ભાવ હોય છે, તેથી ત્યાં ત્રણ જ સમય લાગે છે. જેમકે જીવ અગ્નિ દિશાથી નેત્રય દિશા સુધી એક સમયમાં જાય છે, ત્યારબાદ દ્વિતીય સમયમાં સમશ્રેણીથી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧ ૩૮