________________
પ્રજ્ઞાપનીય વસ્તુકા નિરૂપણ
પ્રજ્ઞાપનીય પુરુષનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર ત્રિસ્થાનકને આશ્રય લઈને પ્રજ્ઞાપનીય વસ્તુઓનું વર્ણન કરે છે–
તો મંજિયા વવચા પત્તા” ઈત્યાદિસૂત્રાર્થ-ત્રણ મંડલિક પર્વત કહ્યા છે–(૧) માનુષેત્તર, (૨) કુંડલવર અને (૩) રુચકવર. આ ત્રણેને સૌથી મોટા કહ્યા છે-બધા મન્દર પવતેમાંથી જંબુદ્વીપમાં આવેલ મન્દર પર્વત સૌથી મટે છે. (૨) સ્વયંભૂરમણ સમુદ્ર બધા સમુદ્રો કરતાં મટે છે. (૩) બ્રહ્મલેક કપ બધા કપમાં સૌથી મોટું છે.
ટીકાર્ય—હવે આ સૂત્રને વિશેષાર્થ પ્રકટ કરવામાં આવે છે-મંડલ એટલે ચકવાલ. આ ચક્રવાલ (ગેળાકાર) થી યુક્ત જે હોય છે તેને મંડલિક કહે છે. પ્રાકાર ( કેટ) ની જેમ જે પર્વતે ગેળાકારે અવસ્થિત હોય છે તેમને મંડલિક પર્વતે કહે છે. એવા મંડલિક પર્વત ત્રણ કહ્યા છે-(૧) માનુષેત્તર પર્વત. આ પર્વત પુષ્કરવર દ્વીપની મધ્યમાં છે, ત્યાંથી આગળ જતાં મનુષ્યોને સદ્દભાવ નથી, પરંતુ તે પર્વતની પહેલાં મનુષ્યોને સદૂભાવ છે, તેથી તેનું નામ માનુષેત્તર પર્વત છે. અથવા મનુષ્યક્ષેત્ર-અઢી દ્વીપને તે વિભાગ કરે છે તેથી પણ તેનું નામ માનુષત્તર પર્વત પડયું છે. (૨) કુંડલવર પર્વત કંડલવર નામના અગિયારમાં દ્વીપમાં આવેલું છે. તે કુંડલના જેવા ગોળ આકારવાળે છે અને તે પર્વત કુંડલદ્વીપને વિભાગ કરે છે. (૩) રુચકવર પર્વત ૧૩ માં રુચકવર દ્વીપમાં આવેલ છે, તેને આકાર પણ કંડલના જેવો ગોળ છે, આ પર્વત ચકવર દ્વીપના વિભાગ કરે છે. હવે માનુષેત્તર પર્વતના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે-“પુરાવાહીવ” ઈત્યાદિ– - આ ગાથાનું તાત્પર્ય આ પ્રકારનું છે-આ માનુષેત્તર પર્વત બાજુએ ૧૭૨૧ યોજન ઊંચે છે, જમીનની નીચે ૪૩૦ કેશ પર્વતની તેની Gડાઈ છે, જમીનપર તેની પહોળાઈ એક હજાર યોજનની છે, મધ્યમાં તેની પહોળાઈ ૭૨૩ યોજનની છે અને સૌથી ઉપરની બાજુએ તેની પહોળાઈ ૪૨૪ યોજનની છે. આ પર્વત અઢી કપ વિભાગ કરે છે ૧૬ શ્રીપોમાં કંડલવર દ્વીપને જે અગિયારમે દ્વિીપ કહ્યું છે, તેનું પ્રમાણ નીચે મુજબ છે.
સંવૃદીવો-દાચ” ઈત્યાદિ
પહેલો કીપ જંબદ્વીપ છે, બીજો દ્વીપ ધાતકીખંડ દ્વીપ છે, ત્રીજે પુષ્કરવર દ્વીપ, ચોથે વારુણિવર દ્વીપ છે, પાંચમ ક્ષીરવર દ્વીપ છે, છઠ્ઠો વૃતવર દ્વીપ છે, લાદવ-ઈલ્ફરસ સાત દ્વીપ છે, આઠમે નન્દીશ્વર દ્વીપ છે, નવમો
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૦ ૩