________________
મહાહદ નીચે પ્રમાણે છે-કેસરી હદ, મહાપુ...રિક હદ અને પુંડરીક દ્વંદ. ત્યાં જે મહદ્ધિક આદિ વિશેષણાવાળી ત્રણ દેવીઓ રહે છે, તેમનાં નામ આ પ્રમાણે છે–કીર્તિદેવી, બુદ્ધિદેવી અને લક્ષ્મીદેવી. જમૂદ્રીપ નામના દ્વીપમાં મન્દર પર્યંતની દક્ષિણ દિશામાં જે ક્ષુદ્રહિમવાન પર્વત છે, અને તે પર્વતપર જે પદ્મદ છે, તેમાંથી ગંગા, સિંધુ અને રાહિતાંશા નામની ત્રણ મહાનદીએ નીકળે છે. જમૂદ્રીપ નામના મન્દર પર્વતની ઉત્તર દિશામાં જે શિખરી પત પર જે પુંડરીક નામનું મહાહદ છે, તેમાંથી સુવર્ણ કૂલા, રકતા અને રક્તવતી નામની ત્રણ મહાનદીએ નીકળે છે. જમૂદ્રીપ નામના દ્વીપમાં મન્દર પર્વતની પૂર્વ દિશામાં આવેલી શીતા નામની મહાનદીની ઉત્તર દિશામાં ત્રણ અન્તર નદ્રીએ વહે છે, તેમનાં નામ આ પ્રમાણે છે ગ્રાહાવતી, હદવતી અને પકવતી. । ૧૧ । જ′બુદ્વીપ નામના દ્વીપમાં મન્દર પતની પૂર્વ દિશામાં આવેલી શીતા મહાનદીની દક્ષિણ દિશામાં જે ત્રણ અન્તર નદીએ કહી છે તેમના નામ આ પ્રમાણે છે–તમજલા, મહાજલા અને ઉન્મત્તજલા. । ૧૨ । જબુદ્વીપ નામના દ્વીપમાં મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં આવેલી શીતેાદા મહાનદીની દક્ષિણ દિશામાં ત્રણ અન્તર મહાનદીએ છે. તેમના નામ આ પ્રમાણે છે–ક્ષીરાદા, શીતસ્રોતા અને અન્તરવાહિની. । ૧૩ । જ મૂઠ્ઠીપ નામના દ્વીપમાં મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં આવેલી શીતેાદા મહાનદીની ઉત્તર દિશામાં ત્રણ મહાનદીએ છે, તેમના નામ આ પ્રમાણે છે-રુકિમમાલિની ફેનાલિની અને ગભીરમાલિની.આ પ્રકારનુંજ અકમ ભૂમિઓથી લઈને અન્તર નદીએ સુધીનુંસમસ્ત કથન પૂર્વાધ ધાતકીખડ દ્વીપમાં પણ સમજવું. પુષ્કરવર દ્વીપાના પશ્ચિમાધ પન્તના દ્વીપામાં પણ આ પ્રકારનું જ કથન સમજી લેવું. ૫૧૪ા ૫૪૨ા સૂ.૬૫૫,
સામાન્ય પૃથિવી દેશકા નિરૂપણ
આ પ્રકારે મનુષ્યક્ષેત્રરૂપ ભૂમિખંડની પ્રરૂપણા કરીને હવે સૂત્રકાર ખીજી શૈલીથી સામાન્ય પૃથ્વીદેશની પ્રરૂપણા કરે છે—
te
સીર્દિ ટાળે‚િ તેણે પુથ્વીપ રહે જ્ઞા ” ઇત્યાદ્રિ
સૂત્રા-આ ત્રણ કારણેાને લીધે પૃથ્વીના એક દેશ ( હિસ્સા ) ક‘પાયમાન થાય છે—(૧) રત્નપ્રભા પૃથ્વીના અધેાભાગમાં જ્યારે ખાદર પુદ્ગલ વિસ્રસા પરિણામ દ્વારા પેાતાના સ્થાનમાંથી ઉછળે છે, અથવા ખીજે સ્થાનેથી આવીને પડે છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
८७