________________
તથા કૃષ્ણલેશ્યાવાળાઓની પણ એક વર્ગણ છે. જેમના દ્વારા પ્રાણી (જીવ) કર્મોથી પૃષ્ટ (સંક્ષિણ ) થાય છે, તેમને વેશ્યા કહે છે કહ્યું પણ છે કે-“કહે વ વવવ ” ઈત્યાદિ.
कृष्णादि द्रव्यसाचिव्यात् परिणामो य आत्मनः स्फटिकस्येव तत्रायं लेश्या. ઃ પ્રફુચવે છે ૧ તાત્પર્ય–કષાના ઉદયથી અનુરજિત જે ગપ્રવૃત્તિ છે, તેનું નામ લેહ્યા છે. તે વેશ્યા એગપરિણતિ રૂપ હેવાને લીધે શરીર નામકર્મની પરિણતિરૂપ હોય છે, કારણ કે યોગ શરીર નામ કર્મની પરિણતિ વિશેષરૂપ હોય છે. કહ્યું પણ છે કે-“ચારિજાનો ફા” લેશ્યા ગપરિણામરૂપ આ રીતે છે–સોગી કેવલી શુકલ લેસ્થાના પરિણામમાંથી વિહાર કરીને બહાર નીકળીને જ્યારે અન્તમુહૂર્ત કાળ બાકી રહે છે ત્યારે યુગનિરોધ કરે છે. તેમ કરવાથી તે અગી અવસ્થા અને અલેશ્યાવસ્થા પ્રાપ્ત કરે છે. તેથી એ વાત સિદ્ધ થાય છે કે લેડ્યા ગપરિણામ રૂપ છે. તથા યોગ શરીર નામ કમની પરિણતિ વિશેષરૂપ આ રીતે છે-“મેં હિ વાળા
જમન્વેષ ર શાળા” કર્મ જ કાર્મણ શરીરનું અને દારિક આદિ શરીરનું કારણ છે. આ કથનથી એ વાત જાણી શકાય છે કે ઔદારિકાદિ શરીરયુકત આત્માને જે વીર્યપરિણામ વિશેષરૂપ ગ હોય છે, તે કાયમ છે. તથા ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરના વ્યાપારથી આહુત (ખેંચવામાં આવેલ) વાદ્રવ્યસમૂહની સહાયતાથી જીવની જે પ્રવૃત્તિ ચાલે છે તેને વાગ્યાગ કહે છે. તથા દારિકાદિ શરીરના વ્યાપારથી આહુત મનોદ્રવ્ય સમૂહની સહાયતાથી જીવની જે પ્રવૃત્તિ ચાલે છે તેને મને યોગ કહે છે. જે પ્રકારે કાયાદિકરણયુક્ત આત્માની વયપરિણતિરૂપ ગ હોય છે, એજ પ્રકારે યોગપરિણતિરૂપ લેશ્યા પણ હોય છે. કેટલાક લોકો “નિચન્હો જેવા આ માન્યતા અનુસાર એવું પણ કહે છે કે જે કર્મના આગમનના કારણભૂત છે, એજ વેશ્યા છે. તે વેશ્યા દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારની છે. કૃષ્ણ દ્રવ્યરૂપ દ્રવ્યલેશ્યા તથા કૃષ્ણદ્રવ્યજન્ય જે જીવનું પરિણામ છે તે ભાવલેશ્યા છે. કૃષ્ણ, નલ, કાપત, તેજે, પદ્ધ અને શુકલના ભેદથી લેશ્યાના છ પ્રકાર પણ કહ્યાં છે. જાંબુનું ભક્ષણ કરતાં છ પુરુષના દૃષ્ટાન્ત દ્વારા અથવા ગ્રામ ઘાતક છ ચેરના દષ્ટાન્ત દ્વારા શાસ્ત્રકારોએ લેસ્થામાં કવિધતા ( છ પ્રકાર ચકતતા) બતાવી છે. કૃષ્ણદ્રવ્યની સહાયતાથી જાયમાન ( ઉત્પન્ન થયેલ) અશુભ પરિણામરૂપ જે લેશ્યા છે તેને કૃષ્ણલેશ્યા કહે છે. તે વેશ્યાવાળા અને કૃષ્ણલેશ્ય કહે છે. તે કૃષ્ણલેશ્ય જીવોની વર્ગણામાં એકત્વ સમજવું જોઈએ. કૃષ્ણલેશ્યા કરતાં કંઇક શુભરૂપ નીલેશ્યા ગણાય છે. જે જીવોમાં તે નીલ લશ્યાને સદુભાવ હોય છે, તે જીવેને નીલ લેશ્યાવાળાં કહે છે. તેમની પણ વર્ગણ એક હોય છે. ધૂમાડાના જેવાં વર્ણવાળી કાતિલેશ્યા હોય છે. તે નીલ ગ્લેશ્યા કરતાં કંઈક અધિક શુભરૂપ હોય છે. તે ધૂમ્રવર્ણવાળાં દ્રવ્યની
શ્રી સ્થાનાંગ સૂત્રઃ૦૧
७७