________________
સમ્યકત્વ પુંજને પ્રાપ્ત કરે છે, અથવા મિથ્યાત્વ પુંજને પ્રાપ્ત કરે છે. સમ્ય. ગદષ્ટિ, મિથ્યાદૃષ્ટિ, અને સમ્યગૃમિથ્યાદષ્ટિવાળા નારકથી લઈને સ્વનિતકુમાર પર્યન્તના ૨૪ દંડકના જીમાં પ્રત્યેક દંડકના જીવની વર્ગીણામાં એક સમજવું જોઈએ.
નારકથી લઈને સ્વનિતકુમાર પર્યન્તના ૧૧ દંડકમાં જ આ દર્શનત્રયને સદ્ભાવ હોય છે. પૃથ્વીકાયિકથી લઈને વનસ્પતિકાયિક પર્યન્તના પાંચ દંડકના જીમાં મિથ્યાદર્શનને જ સદ્દભાવ હોય છે. તે કારણે સૂત્રકારે “Wા મિચ્છાબ્રિટિશાળ » ઇત્યાદિ સૂત્રપાઠનું કથન કર્યું છે. મિથ્યાદષ્ટિક પૃથ્વીકાયિકથી લઈને વનસ્પતિકાયિક પર્યન્તના જીવમાં એક એક વર્ગણ હોય છે. તથા-સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદિષ્ટિવાળા હીન્દ્રિય જીવોની વણમાં પણ એક સમજવું, ત્રીન્દ્રિ
ની વણમાં પણ એકત્વ સમજવું. તે દ્વીન્દ્રિયાદિક જેમાં સમ્યગૃમિથ્યા. દષ્ટિ રૂપ ઉલય અવસ્થાને સદ્ભાવ હેતે નથી, કારણ કે આ દષ્ટિને સદુભાવ પંચેન્દ્રિય જીવમાં જ હોય છે. તેથી જ હીન્દ્રિયથી ચતુરિન્દ્રિય પર્યન્તના જ સમ્યગ્દષ્ટિ પણ હોય છે અને મિથ્યાદષ્ટિ પણ હોય છે, પરંતુ મિશ્ર દષ્ટિવાળા હતાં નથી. તથા પચેન્દ્રિય તિયચ, મનુષ્ય અને વૈમાનિક પર્યન્તના દંડકના જીવમાં એક એક વર્ગનું હોય છે એમ સમજવું. તેથી જ સૂત્રકારે " सेसा जहा नेरइया जाच एगा सम्ममिच्छादिट्ठियाणं वेमाणियाणं वग्गणा" આ પ્રમાણે કહ્યું છે. ત્રીજા ૨૪ દંડકની પ્રરૂપણ અહીં પૂરી થાય છે.
જે અને એક પુદ્ગલ પરાવર્તન કાળ કરતાં પણ અધિક કાળ પર્યત આ સંસારમાં ભ્રમણ કરવાનું હોય છે, એવાં અને કૃષ્ણપાક્ષિક કહે છે. એવાં જીવને સંસાર એક પુદ્ગલ પરાવર્ત કાળ કરતાં એ છે તે નથી, પણ વધારે જ હોય છે. તે કૃષ્ણ પાક્ષિક ની વગણામાં પણ એકત્વ સમજવું. તથા જે છ શુકલપાક્ષિક હોય છે, જેમને સંસાર અર્ધપુલ પર વતન કાળ રૂપ જ બાકી છે, એવાં જીવોની વર્ગણામાં પણ એકત્વ સમજવું. તે શુકલપાક્ષિક જીવો આસ્તિક ભાવવાળા હોય છે. શુકલપાક્ષિક અને કણપાક્ષિક જીવોનાં લક્ષણ નીચે પ્રમાણે બતાવ્યાં છે –
છે નેમિવદ્ગો * ઈત્યાદિ. જે જીવને સંસાર અર્ધપુલ પરાવર્તનકાળ રૂપ થઈ ગયે છે એટલે કે વધારેમાં વધારે એટલા કાળ સુધી જ જે જીવને સંસારમાં રહેવાનું છે, ત્યારબાદ તે અવશ્ય જેની મુક્તિ થવાની છે, એવા જીવોને શુકલપાક્ષિક કહે છે. જે જીવેને સંસાર શુકલપાક્ષિક અને કૃષ્ણપાક્ષિક જ ચાવીસ દંડક0 નારકેથી લઈને વૈમાનિક પર્યન્તના જીવોમાં હોય છે. તેમાં પણ પ્રત્યેક દંડકના જીવોની એક એક વર્ગણ જ હોય છે. ૨૪ દંડકને અનુલક્ષીને આ ચોથા વિષયની વર્ગણામાં એક પ્રકટ કરવામાં આવ્યું છે.
શ્રી સ્થાનાંગ સૂત્રઃ૦૧
૭૬