________________
પણ એ અવિરાધી સ્પર્શ વિદ્યમાન હેાય છે. તેથી સિદ્ધિ તેના કાયભૂત ઘટાદિકાથી થાય છે. તે પરમાણુમાં તેના સ્વરૂપની અપેક્ષાએ એકત્વ પ્રકટ કરવામાં આવ્યુ છે. અથવા જો કે સમય, પ્રદેશ અને પરમાણુ અનંત હોય છે, પરન્તુ અનેક ભેદ્યાત્મક એક એકમાં ( પ્રત્યેકમાં ) તુપરૂપતા હાવાને લીધે તેમાં એકતા કહી છે, એમ સમજવું. ॥ ૪૭ ||
જે પ્રકારે પરમાણુમાં તથાવિધ એકત્વ પરિણામરૂપ વિશેષતાની અપેક્ષાએ એકત્વ હોય છે, એજ પ્રમાણે તથાવિધ એકત્વ પરિણામરૂપ વિશેષતાની અપેક્ષાએ અનન્તાણુમય સ્પ્રન્ગેામાં પણ એકતા હાઈ શકે છે. તેથી સમસ્ત ખાદર સ્કન્ધામાં મુખ્ય એવા જ ઇષદ્ભાગ્ભારા નામના પૃથ્વી કન્ય છે, તેની સૂત્રકાર પ્રરૂપણા કરે છે
“ ઘા સિદ્ધિ, પળે શિકે, છો પરિસિન્ગાળે, થળે વિનિવ્રુત્’ ૫૪૮૫
સિદ્ધિ આદિ કે એકત્વ કા નિરૂપણ
સૂત્રા—સિદ્ધ એકછે, સિદ્ધિ એક છે, પરિનિર્વાણ એક છે અને પરિનિવૃત્ત એક છે. ૫ ૪૮ ૫
ટીકા”—જીવ જેમાં કૃતકાય થઈ જાય છે, તે સ્થાનનું નામ સિદ્ધિ છે, તે સિદ્ધિ ઇષપ્રાગ્ભારા પૃથ્વીરૂપ છે. જો કે “ इह बोंद चइत्ताणं तत्थ गंतूण સિર્ફાક્ ” જીવ અહીંથી મનુષ્યલેાક સંબંધી શરીરને છેડીને ત્યાં જઈને સિદ્ધ થઈ જાય છે, '' આ કથન અનુસાર લેાકામનું નામ સિદ્ધિ છે, તેા પણ આ સિદ્ધિપદ તેનું ઉપલક્ષક હાવાથી ઈષત્રાભારા પૃથ્વી પણ સિદ્ધિપદ્મથી ગૃહીત થઈ જાય છે. કહ્યું પણ છે કે-“ વારસારૂં નોળે,િ સિદ્ધી સન્મવ્રુત્તિજ્જા ’’ સર્વો સિદ્ધ વિમાનથી આગળ જતાં ૧૨ ચેાજનને અંતરે સિદ્ધસ્થાન છે. આ રીતે સિદ્ધિ ઈષપ્રાગ્બારા પૃથ્વીરૂપ જ છે. તે લેાકના અગ્રભાગને જ સિદ્ધિ માન
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૫૯