________________
સમય કે એકત્વ કા નિરૂપણ
જ્ઞાનાદિ ઉત્પત્તિ, સ્થિતિ અને વિગતિરૂપ હોય છે. તેમાં જે સ્થિતિ હેય છે તે સમયાદિ રૂપ જ હોય છે. તેથી સૂત્રકાર હવે સમયની પ્રરૂપણ કરે છે–“ને સમg” ઈત્યાદિ ૫ ૪૬ |
સૂત્રાર્થ–સમય એક છે. તે ૪૬ છે
ટીકાર્ય–જે વિભાગ થઈ શકતો નથી એવાં કાળના સૌથી સૂક્ષ્મ અંશને સમય કહે છે. તે શાસ્ત્ર પ્રસિદ્ધ જીણું પશાટિકા (વસ્ત્ર) ને ફાડવાના ઉદાહરણ દ્વારા તથા શતપત્રોત્પલ (સે પાંખડીવાળું પુષ્પ વિશેષ) ના દષ્ટાન્ત દ્વારા બાધ્ય છે. એટલે કે તે બે દૃષ્ટાન્ત દ્વારા તેને અર્થ સમજાવવામાં આવ્યું છે. તે સમયમાં અહીં એકવ પ્રકટ કરવામાં આવ્યું છે, કારણ કે અતીત અને અનાગત (ભવિષ્યકાળ) કાળરૂપ સમય વિનષ્ટ અને અનુત્પન્ન હેવાથી અસત્વના રૂપે (અસ્તિત્વહીન) બની જતા હોવાથી તેનું અસ્તિત્વજ રહેતું નથી. તેથી એક વર્તમાનકાળનું જ અસ્તિત્વ રહે છે. તે વર્તમાનકાળનું અસ્તિત્વ પણ એક સમયનું જ હોય છે. તે કારણેજ સમયને એક કહ્યો છે અથવા સમય નિરંશ હેવાથી એક હોય છે, તેથી તેમાં એકતા કહી છે. પ્રસૂ૦૦૬ છે
પ્રદેશ આદિ કે એકત્વ કા નિરૂપણ
u gpણે જે ઘરમાબૂ ” ઈત્યાદિ છે ૪૭ ૫ સૂત્રાર્થ–પ્રદેશ એક છે, પરમાણુ એક છે. તે ૪૭ છે
ટીકાથ–પ્રકૃષ્ટ દેશનું નામ પ્રદેશ છે. તે પ્રદેશ ધર્મ, અધર્મ, આકાશ અને છેવદ્રવ્યના નિરશ અવયવ વિશેષરૂપ છે. તે એક છે. તેમાં સ્વરૂપની અપેક્ષાએ એકત્વ સમજવાનું છે.
પરમાણુનું નિરૂપણ–પરમ જે અણુ છે તેને પરમાણુ કહે છે. બે, ત્રણ આદિ અણુવાળા સ્કન્દની ઉત્પત્તિમાં આ અણુ કારણભૂત હોય છે. તે અતિ શય સૂક્ષ્મ હોય છે. કહ્યું પણ છે “લારા ' ઈત્યાદિ
આ પરમાણુ કારણરૂપ જ હોય છે, કાર્યરૂપ હેતું નથી, કારણ કે તેને નિત્ય માનવામાં આવેલ છે. તેમાં એક રસ, એક વર્ણ, એક ગંધ અને કોઈ
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૫૮