________________
મન કે એકત્વ કા નિરૂપણ
ધર્મપ્રતિમા (ધર્મ પ્રવૃત્તિ) અને અધર્મ પ્રતિમા (અધર્મ પ્રવૃત્તિ). આ બંને પ્રકારની પ્રતિમાઓ મન, વચન અને કાયરૂપ ત્રણ વેગથી જ થાય છે. તેથી હવે સૂત્રકાર ત્રણે યોગનું નિરૂપણ કરે છે–
“gમે મને દેવાસુરમgoi તંતિ સં િામચંતિ” છે ૪૧ છે
સૂત્રાર્થ––તે તે સમયે (મને યોગમાં પ્રવૃત્ત થાય ત્યારે) દેવ, અસુર અને મનુષ્યને મનગ એક સંખ્યાવાળે હૈય છે.
ટકાથ—અહીં વૈમાનિક અને જયોતિષિક, એ બે નિકાયના દેવેને દેવપદથી ગૃહીત કરાયા છે અને “અસુર” પદથી ભવનપતિ અને વાતવ્યન્તર દેને ગ્રહણ કરવામાં આવેલ છે. દેવ, મનુષ્ય અને અસુરે જે જે સમયે વિચાર કરતા હોય છે, મનેયોગમાં પ્રવૃત્ત થાય છે, તે તે સમયે તેમના મને ગમાં એકત્વ હોય છે. જે એક ઉપગવાળા હોવાથી તેમના મને ગમાં એકતા કહી છે.
શંકા–જીવ એક જ સમયે અનેક ઉપગવાળા પણ હોય છે, કારણ કે એક જ સમયે શીત અને ઉણુ પશેનું સંવેદન થતું જોવામાં આવે છે. તેથી અહીં તેમના મ નમાં જે એકત્વ પ્રકટ કર્યું છે તે ઉચિત લાગતું નથી.
ઉત્તર–“શીતસ્પર્શ અને ઉષ્ણસ્પર્શનું એક જ સમયે સંવેદન થાય છે,” આ પ્રકારની તમારી માન્યતા ભૂલભરેલી છે. કારણ કે શીતસ્પર્શ અને ઉષ્ણસ્પર્શનું સંવેદન એક સાથે થતું જ નથી. તે બન્નેનું સંવેદન જુદે જુદે સમયે જ થાય છે. છતાં પણ તે બન્ને સ્પર્શીને એક સાથે અનુભવ થતો હોય એવું જ લાગે છે તે સમય અને મનની અતિ સૂક્ષમતાને કારણે લાગે છે, અને તે પ્રકારની ઉપલબ્ધિ સ્થલ બુદ્ધિવાળાને જ થાય છે, તત્વોને એવી ઉપલબ્ધિ થતી નથી.
કાં પણ છે કે –“સનાત” ઈત્યાદિ
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૫૦