________________
ચ્યવન-આદિ કા નિરૂપણ
“ જો થયળે ” ઇત્યાદિ ! ૨૭ ॥ સૂત્રા——ચ્યવન એક છે. ॥ ૨૭
ટીકા-ચ્યુતિને ચ્યવન કહે છે. આ ચ્યવન વૈમાનિક અને જ્યેાતિષિક દેવાનુ થાય છે. એક જીવની અપેક્ષાએ તે ચ્યવન એક કહ્યું છે. અથવા સવ જીવ અને સવ' પુદ્ગલેાના ચ્યવનમાં ભેદને અભાવે એકતા છે. ાસૢ૦૨૭ણા ઉપપાતનું નિરૂપણુ—
("
ચ્યવનનુ નિરૂપણુ-
“ ી વવાણ ” ઈત્યાદિ ।।૨૮। સૂત્રાર્થ-~ઉપપાત એક છે. ૫ ૨૮૫ ટીકા-—દેવ અને નારક ગતિમાં જીવની જે ઉત્પત્તિ ( જન્મ વિશેષ ) થાય છે તેનુ નામ ઉપપાત છે. તેમાં ચ્યવનની જેમ એક છે, એમ સમજવુ.
છે-
હવે તર્કનું નિરૂપણ કરવામાં આવે પાતરા ” ઈત્યાદિ ॥ ૨૯ ॥ સૂત્રાર્થ--તર્ક એક છે. ॥ ૨૯ ॥ ટીકા--વિસને તર્ક કહે છે. તે વિમ ઇહા અને અવાયના વચગાળાના કાળમાં થાય છે. એટલે ઈહાજ્ઞાનની પછી અને અવાય જ્ઞાનના પહેલાં થાય છે. અવગ્રહ જ્ઞાનની પછી જ્યારે સંશયજ્ઞાન થાય છે, ત્યારે તેની નિરાકૃતિ ( નિવારણ ) ને માટે એવે જે વિચાર આવે છે કે અહીં માથાને ખજવાળવા આદિ રૂપ પુરુષને સ્વભાવ જેવામાં આવતા હાવાથી, તે પુરુષ હાવા જોઈએ. આ રીતે નિર્ણયની તરફ ઝુકવું જ્ઞાન થયા ખાદ આ પુરુષ જ છે” એવું જે નિશ્ચિત જ્ઞાન થાય છે, તેને ‘ અવાય' કહે છે. તે અવાયજ્ઞાન તે પુરુષના વિશેષ ધર્મના વિમર્શ કર્યા બાદ જ થાય છે. તે વિમરૂપ તને તર્કત્વ સામાન્યની અપેક્ષાએ એક કહ્યો છે. પ્રસૂ॰ ૨૯ ૫
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૪૫