________________
વિગતિ-વિનાશ આદિ કે એકત્વ કા નિરૂપણ
સૂત્રા--વિગતિ એક છે. ! ૨૩ !
ટીકા”—વિગમને વિગતિ કહે છે. તે ઉત્પત્તિના વિપક્ષરૂપ છે. ઉત્પ ત્તિની જેમ વિગતિમાં પણ એકતા છે એમ સમજવું,
વિગતાર્ચોનું નિરૂપણુ-
tr
પળા વિષા '' ઈત્યાદિ ! ૨૪ ૫ સૂત્રા——વિગતાઓ એક છે. ા ૨૪
ટીકાય --વિગતાઓં એટલે મરી ગયેલા જીવનું શરીર, સામાન્યનયની અપેક્ષાએ એક છે. ! ૨૪ ૫
ગતિનું નિરૂપણું-- વા શરૂં " ઈત્યાદિ ૫ ૨૫ ૫ સુત્રા--ગતિ એક છે, ॥ ૨૫ ૫
ટીકા--મરણ બાદ મનુષ્યભવમાંથી નીકળીને નારકાદિ જીવનું જે ગમન થાય છે, તેનું નામ ગતિ છે. તે ગતિ એક છે. એક જીવની એક કાળમાં ઋજુ આદિ ગતિ અથવા નરકાર્ત્તિ ગતિ એક જ થાય છે. અથવા સર્વ જીવ પુદ્ગલાનું સ્થિતિમાં જ વૈલક્ષણ્ય ( વિલક્ષણતા વૈવિધ્ય ) હાય છે, ગતિમાં હાતું નથી. તેથી જ ગતિમાં એકતા કહી છે. ! ૨૫
હવે આગતિનું નિરૂપણ કરવામાં આવે છે-આદું '' ઇત્યાદિ ! ૨૬ ॥ સૂત્રા--આગતિ એક છે.
'
ટીકા-નરકાદિ ગતિમાંથી પાછા આવવું તેનુ' નામ આગતિ છે. તે આગતિ એક સખ્યાવાળી છે. તેમાં ગતિની જેમજ એકતા સમજવી. ।।૨૬।।
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૪૪