________________
નવામાં આવે છે-પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિયે, અને સંમૂ૭િમ પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યને આ ત્રણે પ્રકારની નિ હોય છે, બાકીના જીવને અન્ય પ્રકારની યોનિ હોય છે. એટલે કે નારક અને દેવને અચિત્ત નિ હોય છે, ગર્ભજ મનુષ્ય અને તિયાને સચિત્તાચિત્ત (મિશ્ર) નિ હોય છે. કહ્યું પણ છે કે-“ચરિત્તા રાજુ ગોળી” ઈત્યાદિ– - સંવૃત, વિકૃત અને સંવૃતવિવૃતના ભેદથી પણ નિ ત્રણ પ્રકારની કહી છે. નારક દેવ અને એકેન્દ્રિોને સંવૃત નિ હોય છે. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને સંવૃતવિવૃત (મિશ્ર) નિ હોય છે. ત્રણે વિલેન્દ્રિ
ને (કીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયાને) અને સંમૂછિમ પંચેન્દ્રિય તિર્યા અને મનુષ્યને વિદ્યુત નિ હોય છે. ઘટિકાલયની જેમ જે યોનિ હુંકાયેલી (આચ્છાદિત) રહે છે, તે નિને સંવૃત નિ કહે છે. જે નિ ખુલી રહે છે. તે યોનિને વિદ્યુત નિ કહે છે. થોડે અંશે ઢંકાયેલી અને
ડે અંશે ખુલી હોય એવી નિને સંવૃતવિવૃત (મિશ્ર) નિ કહે છે. કયા જીવને કયા પ્રકારની નિ હોય છે તે નીચેની ગાથામાં સમજાવ્યું છે.
“ રિટ સેવા સંઘુડોળી” ઈત્યાદિ
નિના આ પ્રમાણે પણ ત્રણ પ્રકાર પડે છે-(૧) કર્મોન્નત, (૨) શંખાવત, અને (૩) વંશપત્રિકા. જે યાનિ કાચબાની પીઠના સમાન ઉન્નત હોય છે. તે નિને કર્મોન્નત નિ કહે છે. જે એનિમાં શંખના જેવાં આવ (વળાંકે) હોય છે, તે એ નિને શંખાવર્ત થાનિ કહે છે. વંશજાલીના પત્રના જેવી જે નિ હેય છે, તે એનિને વંશપત્રિકા નિ કહે છે. આ એનિએ કયા જાને હાય છે તે મૂલાર્થમાં બતાવવામાં આવેલ છે. ત્યાં લખ્યા અનુ. સાર સ્ત્રીરત્નને શંખાવર્ત નિ હોય છે. સ્ત્રીરત્ન એ પંચેન્દ્રિય રત્નવિશેષ છે. આ રત્નના સ્પર્શ માત્રથી લેહનિર્મિત પુરુષ પણ દ્રવી (પીગળી) જાય છે, કારણ કે તે ઉત્કૃષ્ટ અને અતિશયિત કામના વિકારથી જનિત પ્રબળ ઉષ્ણતાપ વિશેષણવાળો હોય છે. “નનિત્તાન્ત” આ પદનો ભાવાર્થ એ છે કે ત્યાં ઉત્પન્ન થયેલા છ પરિનિષ્ઠિત (જીવિત) રહેતા નથી. વંશપત્રિકા એનિમાં સામાન્યજન જન્મ ધારણ કરે છે. સૂ. ૧૯ છે
ચનિની પ્રરૂપણા દ્વારા મનુષ્યની પ્રરૂપણ થઈ જાય છે. હવે મનુષ્યના સલમ બાદર વનસ્પતિકાયિકેની સૂત્રકાર પ્રરૂપણ કરે છે–
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૨૬૯