________________
વેદપુરુષમાં પુંવેદાનુભવની પ્રધાનતાવાળા પુરુષ ગ્રહણ કરવામાં આવેલ છે. તે યુવેદાનુભવપ્રધાન પુરુષ, પુરુષવેદાનુભૂતિકાળમાં સ્ત્રી, ૫ (પુરુષ) અને નપુંસક, એ ત્રણેમાં પણ હોઈ શકે છે. કહ્યું પણ ખરું છે કે–“વેagો તિષ્ઠિો વિ પુરિયામૂફાસ્ટમિ ” સ્ત્રીનjનસક સ્ત્રીક મિતારૂપ પુરુષવેદ સંપન્ન હોય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે પુરુષની ચાહનાવાળી સ્ત્રી હોય છે, સ્ત્રીની ચાહનાવાળે પુરુષ હોય છે, અને સ્ત્રી અને પુરુષ, એ બનેની ચાહ નાવાળે નપુંસક હોય છે
અથવા– સ્ત્રીનપું સક વેષધારી જે પુરુષ હોય છે તેને વેદપુરુષ કહે છે, એ પુરુષ કેવળ વેદની અપેક્ષાએ જ પુરુષ હોય છે, વેષની અપેક્ષાએ તે તે સ્ત્રી અથવા નપુંસક હોય છે સ્મથુ, રોમ (દાઢી-મૂછ) આદિ રૂપ જે પુરુષચિહ્ન છે, તે ચિહ્નોથી ઉપલક્ષિત જે પુરુષ છે તેને ચિપુરુષ કહેવાય છે, તે ચિદં પુરુષ તે ચિહ્નોની અપેક્ષાએ જ પુરુષ લાગે છે, પણ યથાર્થ રૂપે તે પુરુષ હોતો નથી. જેમકે મૈથુ આદિ પુરુષચિહ્નોથી નપુંસક પણ યુક્ત હોય છે. અથવા ચિહ્ન શબ્દનો અર્થ વેષ પ થાય છે. તે વેષની અપેક્ષાએ જે પુરુષ હોય છે તેને પણ ચિહ્નપુરુષ કહે છે. એવાં ચિહ્ન પુરુષમાં પુરુષવેષધારી સ્ત્રી આદિને ગણાવી શકાય છે. અથવા પુરુષદવાળાને ચિહ્મપુરુષ કહે છે. જે પુલ્લિંગ તરીખે ગણી શકાય એવું હોય તેને અભિલાપપુરુષ કહે છે. એટલે કે પુલિંગ (નર જાતિને શબ્દ દ્વારા જેનું કથન થાય છે તેનું નામ અભિલા૫પુરુષ છે. જેમ કે “ઘરઃ ” ઘડે વગેરે. કહ્યું પણ છે કે “મહાવો લુંછુંnifમાળમેd ઘsta૦” ઈત્યાદિ-પુરુષના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પડે છે-ઉત્તમ પુરુષ આદિ.
ઉત્તમ પુરુષના ત્રણ પ્રકાર પડે છે-જેમકે ધર્મપુરુષ આદિ. ક્ષાયિક ચારિત્ર આદિનું નામ ધર્મ છે. તે ધર્મનું નામ ઉપાર્જન કરવાને તત્પર હોય એવા પુરુષને ધર્મ પુરુષે કહે છે. એવાં ધર્મપુરુષે અહં તે છે. મને જ્ઞ શબ્દાદિ રૂપ ભંગ છે. તે ભેગોની પ્રધાનતાવાળા જે પુરુષ હોય છે તેમને ભેગપુરુષે કહે છે. એવાં ભેગપુરુષ ચક્રવર્તીએ હોય છે. કંટકેદ્ધાર (શત્રુરૂપી કાંટાને કહાડનાર) રૂપ કર્મમાં પરાયણ જે પુરુષો હોય છે તેમને કર્મપુરુષ કહે છે. એવાં કર્મપુરુષ વાસુદેવ હોય છે. મધ્યમ પુરુષને એક ભેદ જે ઉગ્ર પુરુષ કહેવામાં આવ્યો છે તેના દષ્ટાન્ત રૂપે ઋષભદેવ સ્વામીના રાજકાળમાં જે આરક્ષકો ( રક્ષા કરનારા) હતા, તેમને ગણાવી શકાય છે. કુલગુરુને ભેગપુરુષ, રાજમિત્રને રાજન્ય પુરુષ કહે છે. ભૂતક અને ભાગિક આ ત્રણ પ્રકારના જઘન્ય પુરુષ હોય છે. દાસીપુત્રને દાસ કહે છે, વેતન લઈને કામ કરનારને ભૂતક કહે છે અને ખેતી, વાડી આદિમાં જેમને ભાગ હોય છે તેમને ભાગિક પુરુષે કહે છેસૂલ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
२४७