________________
જેમ આ ત્રણે કરણોને નારકથી લઈને વૈમાનિક પર્વતના જીવમાં સદૂભાવ છે, એમ સમજવું. એકેન્દ્રિય જીવોમાં માત્ર કાયકરણને જ સદ્દભાવ હોય છે અને દ્વિીન્દ્રિય, ત્રીદ્રિય અને ચતુરિન્દ્રિમાં વાફકરણ અને કાયકરણને સદુભાવ હોય છે. આ રીતે વિકસેન્દ્રિય જીવમાં ત્રણે ત્રણે કરણને સદ્દભાવ હેતે નથી, પણ ઉપર્યુક્ત વચન અને કાય બે કરણેને જ સદ્દભાવ હોય છે.
અથવા–ગ, પ્રાગ અને કરણમાં કઈ અર્થભેદ નથી. તે ત્રણે શબ્દ એકાકિ જ છે. હવે સૂત્રકાર અન્ય પ્રકારે કરણની વિવિધતા પ્રકટ કરે છે – દત્તષિ ઇત્યાદિ. કરણના નીચે પ્રમાણે પણ ત્રણ પ્રકાર પડે છે-(૧) આરંભકરણ, (૨) સંરંભકરણ અને (૩) સમારંભકરણ. પૃથ્વીકાય આદિ નું ઉપમન કરવું, તેનું નામ આરંભકરણ છે. પૃથ્વીકાય આદિ ના વિષયમાં મનને સંલેષિત (કલેશયુક્ત) કરવું. તેનું નામ સંરંભકરણ છે, તથા પૃથ્વી કાય આદિ અને સંતાપ પહોંચાડવે, તેનું નામ સમારંભરણુ છે. કહ્યું પણ છે કે-“ સંaો સંભો” ઈત્યાદિ.
આ કરણત્રયનો સદ્ભાવ વીશે દંડકમાં હોય છે, તે કારણે અહીં ૮ નિરંતર ' શબ્દનો પ્રયોગ કર્યો છે. નારકથી લઈને વૈમાનિકે પર્યન્તના સઘળા જેમાં આ ત્રણે કરણેને સભાવ હોય છે એકેન્દ્રિય અને વિલેદ્રિય જીવોમાં પણ આ કરણત્રયને સદ્ભાવ રહે છે. અસંજ્ઞી માં સંરભં. કરણ પૂર્વભવના સંસ્કારની અનુવૃત્તિ માત્ર રૂપે સમજવું જોઈએ. આ સૂ. ૫
આરંભાદિ કરણકા ઔર કિયાન્તકે ફલકે સ્વરૂપના નિરૂપણ
હવે સૂત્રકાર આરંભાદિ કરણનું અને ક્રિયાન્તરનું ફલ દર્શાવતાં ચાર સુત્રોનું કથન કરે છે-“ત્તિ ટાળેfહં વીવા મHISચત્તા વ વવાતિ” ઈત્યાદિ.
સૂત્રાર્થ—નીચે દર્શાવેલાં ત્રણ સ્થાને કારણે દ્વારા જીવ અલ્પ આયુષ્ય આદિ રૂપે કમને બંધ કરે છે -(૧) પ્રાણોને વિનાશ કરવાથી, (૨) અસત્ય બોલવાથી અને (૩) તથારૂપ (મુહપત્તી, રજોહરણ આદિ ધારણ કરનાર ) શ્રમણ
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
२४०