________________
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ બે સ્થાનકેના આધારે કથન કરે છે.
“તુજારિયા ઈત્યાદિ–
ઢિપ્રદેશિક સ્કધ અનેક કહ્યાં છે. ક્રિપ્રદેશાવગાઢ પુલ સ્કન્ધ અનંત કહ્યાં છે. એ જ પ્રમાણે દ્વિગુણરૂક્ષ પર્યંતના ગુણવાળાં પુલે કહ્યાં છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-(૧) દ્રવ્યની અપેક્ષાએ દ્વિપ્રદેશિક સ્કંધ અનંત કહ્યાં છે. (૨) ક્ષેત્રની અપેક્ષાએ દ્ધિપ્રદેશાવગાઢ પુલે અનંત કહ્યાં છે. (૩) એજ પ્રમાણે “યાવતુ” પદથી ગૃહીત બે સમયની સ્થિતિવાળાં પદો પણ આ અભિલાપ અનુસાર અનંત કહ્યાં છે. આ વિષય સબંધી નીચે પ્રમાણે અભિલા૫ છે–“સુરમરિયા પોઠા ૩i guત્તા” બે સમયની સ્થિતિ. વાળાં પુતલે અનંત કહ્યાં છે.” આ અભિશાપથી શરૂ કરીને “સુણત્તા Navrઠા જતા ૫owારા ” બે ગણું રૂક્ષતાવાળાં પુતલે અનંત કહ્યાં છે. આ અભિલાષ પર્યન્તના અભિલાપ કાળની અપેક્ષાએ ગ્રહણ કરવા જોઈએ. તથા વર્ણ, ગબ્ધ, રસ અને સ્પર્શને અનુલક્ષીને ૨૧ બીજા સૂત્રો કહેવા જોઈએ. આ પ્રકારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આધારે કહેલાં સૂત્રની કુલ સંખ્યા ૨૩ થાય છે. પહેલું સૂત્ર આ પ્રમાણે છે-દ્રવ્યની અપેક્ષાએ દ્વિદેશિક અન્ય અનંત કહ્યાં છે. બીજું સૂત્ર આ પ્રમાણે સમજવું-ક્ષેત્રની અપેક્ષાએ બે પ્રદેશાવગાઢ પુતલે અનંત કહ્યા છે–ત્રીજું સૂત્ર આ પ્રમાણે છે-“મડિયા પાછા જતા પત્તા ” બે સમયની સ્થિતિવાળાં પુતલે અનંત કહ્યાં છે. એજ પ્રમાણે “શુદ્દિા જાવ હુકમુઠ્ઠિા ” બે ગણુાં કૃષ્ણવર્ણવાળાં પુદ્ગલે અનંત કહ્યાં છે. એ જ પ્રમાણે બે ગણાં શુકલ પર્યન્તના વર્ણવાળાં પુદ્ગલે પણ અનંત કહ્યાં છે. આ રીતે વર્ણની અપેક્ષાએ બનતાં પાંચ સૂત્રને ત્રણ સૂત્રોમાં ઉમેરવાથી આઠ સૂત્ર બને છે. “સુન મુકિમrષા, સ્થળ ટુરિમiધા ૧૦ ” (૯) બે ગણી સુરભીવાળાં અનંત પુદ્ર કહ્યાં છે. (૧) બે ગણી દુગધવાળા અનંત પુદ્ર કહ્યાં છે. આ રીતે ૧૦ સૂત્રે થયાં. “કુળ તિd ગાવ હુ મારા ” આ રીતે રસની અપેક્ષાએ પણ પાંચ સૂત્ર બને છે. આગલા ૧૦ સૂત્રમાં આ પાંચ સૂત્રે ઉમેરવાથી ૧૫ સૂત્ર થાય છે. “દિનુ જરા નાથ સુખ સુવા વોટ મળતા vvmત્તા” એજ પ્રમાણે કર્કશથી લઈને રૂક્ષ પર્યાના આઠ સ્પર્શી વિષેના પણ આઠ સૂત્ર બને છે. આગલા ૧૫ સૂત્રોમાં આ આઠ સૂત્રે ઉમેરવાથી કુલ ૨૩ સૂત્ર બને છે. આ પ્રકારના આ ૨૩ સૂત્રે દ્વિગુણ રૂપ, રસ, ગંધ અને સ્પર્શને અનુલક્ષીને કહેવામાં આવ્યાં છે. એ સૂ. ૫૫ છે
છે બીજા સ્થાનકને ચેાથે ઉદ્દેશક સમાપ્ત છે ૨-૪ છે શ્રી જૈનાચાર્ય–જૈનધર્મદિવાકર-પૂજ્ય શ્રી ઘાસીલાલ મુનિવિરચિત સ્થાનાંગસૂત્રની
સુધા નામની ટીકાથનું બીજું સ્થાનક સમાસ, ૨ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૨૨૯