________________
ભર જોઈએ કે જેથી કરીને તે બાલાગ્યો વચ્ચે બિલકુલ અંતર ન રહે. એટલે કે તે કુવાને ખૂબ ઠાંસી ઠાંસીને તે બાલાથી ભરી દેવો જોઈએ. ત્યારબાદ દર સો સો વર્ષે તેમાંથી એક એક બાલાને બહાર કાઢ જોઈએ. આ રીતે તેમાંથી ૧૦૦-૧૦૦ વર્ષે એક એક બાલાને બહાર કાઢતાં કાઢતાં સમસ્ત બાલાને બહાર કાઢવામાં જેટલાં વર્ષો વ્યતીત થઈ જાય છે તેટલાં વર્ષ પ્રમાણ કાળને એક પપમ કાળ કહે છે. આ પૂર્વોક્ત કાળને વ્યાવહારિક પ૯પમ કહેવામાં આવે છે. સાગરેપમનું પ્રમાણ આ પ્રકારનું છે–પલ્યોપમ કોટિ કોટિને ૧૦ વડે ગુણવાથી એક વ્યાવહારિક સાગરોપમનું પ્રમાણ થાય છે. એટલે કે ૧૦ કે ડાકેડી પ પ મને એક વ્યાવહારિક સાગરોપમકાળ થાય છે.
વિશેષતા–-ઉદ્ધાર, અદ્ધા અને ક્ષેત્રના ભેદથી પાપમના ત્રણ પ્રકાર કહ્યા છે. તથા તે ત્રણ પ્રકારના પાપમના પણ સૂક્ષમ અને વ્યાવહારિકના દથી બન્ને પ્રકાર કહ્યા છે. તેમાંના વ્યવહારિક ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ આ પ્રકારનું છે-જે એક જન લાંબે, એક યોજન પહોળો અને એક એજન ઊડે ક કહ્યો છે તેને માથું મુંડાવ્યા બાદ એકથી સાત દિવસ પર્યન્તમાં ઉગેલા કેશાથી ખૂબ ઠાંસી ઠાંસીને ભરી દેવો જોઈએ. પછી તેમાંથી પ્રતિ સમય એક એક કેશાગ્રને બહાર કાડવામાં આવે, તે આ પ્રમાણે કરતાં કરતાં જેટલા કાળમાં તે કૂવે તે કેશાથી સંપૂર્ણ ખાલી થઈ જાય છે, એટલા કાળને “ વ્યાવહારિક ઉદ્ધાર પોપમ ” કહે છે,
તે વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમની ૧૦ કેટિ કેટિને એક વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમ થાય છે. એટલે કે ૧૦ કટિકટિ વ્યાવહારિક ઉદ્ધાર પત્યેને એક વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમ થાય છે.
- હવે સૂક્ષમ ઉદ્ધાર પાપમનું સ્વરૂપ બતાવવામાં આવે છે–પૂર્વોક્ત પ્રમાણવાળ કૂવામાં તે બાલાના ટુકડાઓ ઠાંસી ઠાંસીને ભરી દે. પ્રત્યેક
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨૦ ૯