________________
તેઓ સિદ્ધોમાં ઉત્પન્ન થાય છે. આત્મા દ્વારા શરીરને ઋણ કરાવાથી શરીરનું સ્કુરણ થાય છે, એજ વાતને હવે સૂત્રકાર પ્રકટ કરે છે–
આ વિષયને અનુલક્ષીને પૂર્વોક્ત કથન જ ગ્રહણ કરવું જોઈએ. એટલે કે ઈલિકા ( કૃમિ વિશેષ) ગતિની જેમ કેટલાક આત્મપ્રદેશને સ્વન્દ્રિત કરીને જીવ શરીરમાંથી બહાર નીકળે છે, તથા કન્ક ગતિની જેમ એક સાથે સમસ્ત આત્મપ્રદેશોને સ્પેન્દ્રિત કરીને તે શરીરમાંથી બહાર નીકળે છે. એ જ પ્રમાણે એક દેશ અને સર્વ દેશની અપેક્ષાએ ફુરણના વિષયમાં, ફુટનના વિષયમાં, સંવર્તનના વિષયમાં અને નિવર્તનના વિષયમાં પણ કથન સમજવું જોઈએ ટકામાં આ વિષય સ્પષ્ટરૂપે પ્રકટ કરવામાં આવ્યો છે. સૂ. ૪૦
આગળ જે સર્વનિર્માણ પ્રકટ કરવામાં આવ્યું છે તે જીવને પરંપરારૂપે ધર્મશ્રવણના લાભ આદિથી પ્રાપ્ત થાય છે. તેથી સૂત્રકાર હવે તેની પ્રાપ્તિના પ્રકારનું નિરૂપણ કરે છે-“ો સાથે હું સાચા વિસ્ટિionત્ત ધમ્મ મેગા” ઈત્યાદિ.
કેવલિ પ્રજ્ઞસ ધર્મલાભકા નિરૂપણ
ટીકાઈ એ સ્થાને દ્વારા બે પ્રકારે) આત્મા કેવલિપ્રજ્ઞસ ધર્મને શ્રવણ દ્વારા પ્રાપ્ત કરી શકે છે. તે બે સ્થાન નીચે પ્રમાણે છે-(૧) ક્ષયરૂપ અને (૨) ઉપશમરૂપ. એ જ પ્રમાણે (તે બે સ્થાને દ્વારા) તે મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન પર્યન્તના જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. ઉદયપ્રાપ્ત જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોની નિર્જરાથી તેમની અનુદિત અવસ્થામાં તેમના વિપાકના અનુભવથી અને તેમના ક્ષપશમથી છવ મતિજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનને પ્રાપ્ત કરે છે, તથા ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અને અવધિદર્શનને પ્રાપ્ત કરે છે. અહીં યાવત્ (પર્યન્ત) પદ વડે નીચેના પાકને સંગ્રહ થયો છે એમ સમજવું.
વરું વહિં ગુજ્ઞ, મુંડે મત્તિ, બારમો માલ્વેિ વાવના, केवलं बंभचेरवासमावसेज्जा, केवलेणं संजमेणं संजमिज्जा, केवलेणं संवरेण સવારેકના, વરું મિળિયોહિયાળમુકના” અહીં બેધિ શબ્દ દ્વારા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અને મન પર્યવજ્ઞાન, આ ચાર જ્ઞાનને ગ્રહણ
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
२०७