________________
નથી. “ તેન ” શબ્દ દ્વારા એ સમજાવવામાં આવ્યું છે કે જે ભગવાને પૂ ભવમાં વીસ સ્થાનકોની ફરી ફરીને આરાધના કરીને તીર્થંકર નામ ગોત્રકમનું ઉપાર્જન કર્યુ હતું, અનાદિ મિથ્યાદર્શનની વાસનાના ક્ષય દ્વારા જેમણે સમ્યકત્વ રૂપ આત્મધર્મને પ્રાપ્ત કર્યાં હતા, શુકલધ્યાનરૂપ પ્રચંડ પત્રનદ્વારા જેમણે ઘાતિયા કરૂપ વાદળાની ઘટાને દૂર કરી દીધી હતી, વિમલ કેવલજ્ઞાનરૂપ સૂર્યÖમડલ પ્રકટ થઇ જવાને કારણે જેમના ચરણકમલેામાં ઇન્દ્રના મણેજિડત મુગટ પણ ઝુકી ગયાં હતાં, સકલ કલ્યાણરૂપ મણિએના જે એક અનુપમ નિધિરૂપ હતા, અનન્ત અને અચિન્ત્ય નિજરૂપને જે પ્રાપ્ત કરી ચુકયા છે, અને જે સકલ ઐશ્વય અને યશ આદિ ગુણેાથી વર્ષીમાન છે, અષ્ટમહાપ્રાતિહાય રૂપ સમગ્ર ઐશ્વય આદિથી જે વિભૂષિત છે, એવાં ચરમ તીર્થંકર મહાવીર પ્રભુએ આત્માદિક પદાર્થોનું આ એકત્વાદિ રૂપે કથન કર્યુ છે 66 आख्यातम् ' માં જે ‘ આ ’ ઉપસ છે તે મર્યાદા અને અભિવિધિ, એ બન્નેના અર્થમાં પ્રયુક્ત થયેલ છે. આ રીતે આત્માદિ પદાર્થોનું જે એકત્વાઢિ રૂપે કથન કરવામાં આવ્યું છે તેમાં જીવ, અજીવ આદિ પદાર્થોનાં લક્ષણાનુંજ વિશેષરૂપે વર્ણન કરવામાં આવ્યું છે. તથા તે સમસ્ત વસ્તુઓનું વર્ણન વ્યાસિરૂપ અભિવિધિથી યુકત છે. । ૧ ।
66
અથવા—( આમં તેળ મળ્યા મનવાય) આ પ્રમાણે સૂત્રને જો વાંચવામાં આવે, તે તેની સંસ્કૃત છાયા આ પ્રમાણે થશે-( ગયુબર્ન્તે લ મળવતા યમાણ્યાત્તમ્ ) અહીં ‘ યુ' શબ્દના વાગ્યાથ` “ સયમ, યશ અને કીર્તિ સમજવાના છે. તેથી આ સૂત્રને આ પ્રમાણે પણ અથ થાય છે... પ્રશસ્ત અથવા અખંડ સયમ, યશ અને કીર્તિવાળા શ્રી વર્ધમાન સ્વામીની સમીપે આ પ્રમાણે સાંભળ્યું છે ” અહીં ' નું ” આ શબ્દ વાકયાલંકાર રૂપે વપરાયા છે. આ રીતે આ સૂત્રના અર્થ આ પ્રમાણે પણ કરી શકાય છે— “ અખડ યશ, સંયમ અને કીર્તિસ'પન્ન મહાવીર ભગવાનની સમીપે આ વાત ( આ પ્રકારનું પ્રતિપાદન ) મે સાંભળ્યું છે—કહેવાનું તાત્પ એ છે કે હું ભગવાને કહેલી વાત જ કહી રહ્યો છું. ॥ ૨॥
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૬