________________
ગર્ભમાં ઉત્પત્તિ થવી તેનું નામ ગર્ભવ્યુત્કાતિ છે. મનુષ્ય અને પંચે. ન્દ્રિય તિયોની ઉત્પત્તિ જ ગર્ભમાં થાય છે. જન્મના ત્રણ પ્રકારોમાંથી જે ગર્ભજન્મ નામને પ્રકાર છે, તે પ્રકારે તે મનુષ્ય અને પંચેન્દ્રિય તિયો . ને જ જન્મ થાય છે-અન્ય જીમાં તે પ્રકારે જન્મ થતું નથી ૪
ત્રણ શરીર અને છ પતિએને ચગ્ય પુલ પરમાણુઓને ગ્રહણ કરવા તેનું નામ આહાર છે. તે આહાર ગર્ભસ્થ મનુષ્ય અને પંચેન્દ્રિય નિયામાં સંભવી શકે છે. ૫ શરીર પચયનું નામ વૃદ્ધિ છે. ગર્ભસ્થ મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યમાં જ તે વૃદ્ધિ થતી હોય છે ૬ એજ પ્રમાણે ગર્ભસ્થ મનુષ્યની અને ગર્ભસ્થ તિર્યચેની જ વાત, પિત્ત આદિ દ્વારા નિવૃદ્ધિ હાનિ) થાય છે. “જિ” ઉપસર્ગ “નિર્લજજ પુરુષ” ઈત્યાદિની જેમ અભાવ વાચક છે. ૭ વૈક્રિય લબ્ધિસંપન મનુષ્ય અને પંચેન્દ્રિય તિયમાં જ વિકવણા સંભવી શકે છે. ૮ ચાલવું અથવા મરીને અન્ય ગતિમાં જવું તેનું નામ ગતિપર્યાય છે. અથવા લબ્ધિધર જીવ ગર્ભમાંથી નીકળીને પ્રદેશની અપેક્ષાએ જે બહાર સંગ્રામ કરે છે, તે ગતિપર્યાય છે. ૯૯ | યથા સ્વભાવસ્થિત આત્મપ્રદેશનું વેદન આદિ સાત કારણેને લઈને પિતાના ભાવમાંથી અન્ય ભાવરૂપે પરિણુમન કરવું તેનું નામ સમુદુવાત છે. ૧૦ | કાલકૃત અવસ્થાને અનુભવ કરે તેનું નામ કાળસંગ છે. જે ૧૧ છે ગર્ભમાંથી બહાર નીકળવું તેનું નામ નિર્ગમ છે. પ્રાણ ત્યાગ કરે તેનું નામ મરણ છે, આ બધી અવસ્થાઓને અનુભવ ગર્ભસ્થ મનુ અને ગર્ભસ્થ તિર્થને જ થાય છે. તેથી જ
માનાં મનુષ્યતિ ” આ પદને ( ગર્ભસ્થ મનુષ્યને અને તિર્યંચાને ) સર્વત્ર પ્રવેગ કરવાનું કહ્યું છે કે ૧૩ છે
“રોથું પિ ગ્રા” “છવિ એટલે ત્વચા અને પર્વ” એટલે સંધિ બને. તે ત્વચા અને સંધિપર્વને સદભાવ ગર્ભસ્થ મનુષ્યમાં અને પંચેન્દ્રિય તિર્યમાં જ હોય છે. ૧૪ શુક્ર અને શોણિતથી જેમની ઉત્પત્તિ થાય છે એવાં જીવને શુકશેણિત સંભવ છે કહે છે. મનુષ્ય અને પચેન્દ્રિય તિર્યંચોની આ પ્રકારના જીવોમાં ગણતરી થાય છે. ૧૫
સ્થિતિ એટલે અવસ્થાન. તે સ્થિતિના કાયસ્થિતિ અને ભસ્થિતિ નામના બે ભેદ પડે છે. ૧૬ સાત આઠ ભવગ્રહણ રૂપ કાયસ્થિતિ છે. તે કાયરિથતિ મનુષ્ય અને પંચેન્દ્રિય તિયામાં જ સંભવી શકે છે. જો કે પૃથ્વીકાય આદિમાં પણ તે સંભવી શકે છે, પણ અહીં બે સ્થાનેના અનુરોધની અપેક્ષા બે ઉપર્યુક્ત બેને જ ગ્રહણ કરવામાં આવેલ છે. જે ૧૭ છે ભવમાં અથવા ભવરૂપ જે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૬૬