________________
હતાં, તે આઠ કર્મોને ક્ષય કરવાનો પ્રયત્નશીલ બને છે. કારણ કે એવા આત્માને (જીવને) એવું ભાન અવશ્ય થઈ જાય છે કે આ આઠ કર્મોએ જ મારા આત્માના વિકાસની ગતિને વિરૂદ્ધ દિશા તરફ વાળી દીધી હતી. તેનું નામ જ સમ્યગ્ દર્શન છે. આ અવસ્થામાં આત્મા ધીરે ધીરે કર્મ જન્ય પાપભારથી રહિત બનતું જાય છે એક દિવસ એ પણ આવે છે કે જ્યારે તે ઘાતિયા કર્મો પર વિજય પ્રાપ્ત કરીને જ્ઞાનસાન્દ્ર (જ્ઞાનને પંજ) બનીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. બાકીના અઘાતિયા ક મેહનીય કર્મના અભાવને લીધે નષ્ટ થવા માંડે છે અને જ્યારે તેમને સર્વથા વિનાશ થઈ જાય છે, ત્યારે તે અજ ( રેગરહિત), અક્ષય, અમન્ટ, અને અવ્યાબાધ સ્વરૂપ મુક્તિધામને પ્રાપ્ત કરી લે છે. ક્રમશઃ આ આ સ્થાનના માર્ગનું અવલંબન કરીને અન્તિમ તીર્થકર વીર ખરા અર્થમાં મહાવીર બન્યા છે, અને પિતાના નિર્વાણકાળ પર્યન્ત તેમણે ભવ્ય જીવોને મેક્ષપ્રાપ્તિનો માર્ગ સમજાવ્યું હતું, તે કારણે એવાં પરોપકારી મહાવીર પ્રભુને હું મન, વચન અને કાયાથી નમસ્કાર કરું છું કે ૧
શબ્દાર્થ–(ગાનન્તરામસુધારણ નિર્ણરેખ) મહાવીર પ્રભુ મેક્ષે સીધાવ્યા બાદ આગમરૂપ સુધારસના પ્રવાહથી (ધર્મતકુત્તિરાઢવાઢ૬) ધર્મરૂપ વૃક્ષની સમ્યગદર્શનરૂપ આલવાલનું (કયારીનું) (રંસિય) સિંચન કરીને, ( સ્વથવસુવાશિષ્ટ પ્રવાસ ) ભવ્ય જિનેને માટે તેના ફલ સ્વરૂપ સ્વર્ગ અને મોક્ષના સુખરૂપ ફળનું વિતરણ કરીને તેમણે કલ્યાણ સ્થાનમાં પહોંચાડનાર (મોક્ષે જાતં જૌતમમ્ અહમ્ ફ નમામિ) અને મેક્ષની પ્રાપ્તિ કરનાર એવાં ગૌતમસ્વામીને હું ભક્તિભાવ પૂર્વક નમસ્કાર કરું છું
પ્લેકાર્થ–મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા પછી ગૌતમ સ્વામીએ શું કર્યું” તે આ ક્ષેમાં સ્પષ્ટરૂપે પ્રકટ કર્યું છે–સૂત્રકાર કહે છે કે મહાવીર પ્રભુએ જે ધર્મરૂપી વૃક્ષને રેપ્યું હતું તેની કયારી રૂપ સમ્યગદર્શનને તેમણે (ગૌતમે) તેમની પાસેથી મેળવેલા ઉપદેશ દ્વારા જ સિચિત કર્યું, અને તેમણે તે ધર્મના ફલરૂપ સ્વર્ગ અને મોક્ષનાં સુખોનું ભવ્ય જેને માટે વિતરણ કર્યું. આ રીતે મહાવીર પ્રભુએ બતાવેલા માર્ગે તેઓ પિતે ચાલ્યા અને
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧