________________
સંશી દંડકમાં નારકના બે પ્રકાર કહ્યા છે-(૧) સંજ્ઞી અને (૨) અસંસી, જે નારકો મન:પર્યાતિથી યુક્ત હોય છે તેમને સંજ્ઞી નારકે કહે છે. જે નારકે મન પર્યાપ્તિથી યુક્ત હોતા નથી તેમને અસંજ્ઞી નારકે કહે છે. આ પ્રમાણે જ આ બે ભેદનું કથન વૈમાનિક દેવ પર્યન્તના જી વિશે પણ સમજવું. “gવં રિંદ્રિચા” ઈત્યાદિ.
જેમ સંજ્ઞી અને અસંજ્ઞીના ભેદથી નારકે બે પ્રકારના કહ્યા છે, તેમ વિલેન્દ્રિયોને છેડીને (દ્વિીન્દ્રિયે, તેઈન્દ્રિયે અને ચતુરિન્દ્રિયોને છેડીને) ૨૪ દંડકના જે અસુરકુમાર આદિ બાકીના જીવે છે, તેમની પણ સંસી અને અસંસીના ભેદથી બે પ્રકાર પડે છે. સંસી, અસંસી રૂ૫ હેવાનું આ કથન વનવ્યન્તર દે પર્યન્તના બધાં જ વિષે પણ સમજવું જોઈએ જે કે નારકથી લઈને વાનવ્યન્તર પર્યન્તને સમસ્ત જીવો અસંસી હતાં નથી, પરંતુ અસરીઓમાંથી આવીને તેઓ નારકાદિ રૂપે ઉત્પન્ન થાય છે, તે અપેક્ષાએ તે માં અસંજ્ઞીતા કહેવામાં આવી છે, એમ સમજવું. અસંજ્ઞી જીવે મરીને નારકથી લઈને વ્યન્તર પર્યન્તના જીવમાં જ ઉત્પન્ન થાય છે, જે તિષ્ક, અને વૈમાનિક દેમાં તેઓ ઉત્પન્ન થતાં નથી. તેથી “બાર વાળમંત”
વાનવ્યન્તરે પર્યન્તના જી ” એ પૂર્વોક્ત સૂત્રપાઠ આપવામાં આવ્યા છે. ૯ છે. ભાષા દંડકમાં નારકના બે પ્રકાર કહ્યા છે-(૧) ભાષક અને (૨) અભાષક. ભાષા પર્યાતિવાળાને ભાષક કહે છે અને ભાષા પર્યાપ્તિ વિનાના નારકોને અભાષક કહે છે. એટલે કે અપર્યાપ્તાવસ્થાવાળા નારકો અભાષક હોય છે, “ પ રિવર્ના સર્વે ચાવત્ વૈમાનિવ:” આ પ્રકારના બે ભેદનું કથન એકેન્દ્રિય સિવાયના બાકીના વૈમાનિકે પર્યન્તના સમસ્ત જી વિશે પણ સમજવું જોઈએ. મે ૧૦
દૃષ્ટિ દંડકમાં નારકે બે પ્રકારના કહ્યાં છે-(૧) સમ્યગ્દષ્ટિક અને (૨) મિથ્યાષ્ટિક, આ પ્રકારના બે ભેદેનું કથન એકેન્દ્રિય સિવાયના બાકીના સમસ્ત વૈમાનિક પર્યન્તના છે વિષે ગ્રહણ કરવું. એકેન્દ્રિમાં સમ્યગ્દષ્ટિ.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૪૭