________________
((
,,
છેડીને જીવ પૃથ્વીકાય રૂપે અથવા નેપૃથ્વીકાય રૂપે ઉત્પન્ન થાય છે. ના પૃથ્વીકાયકામાં ઉત્પન્ન થાય છે, આ કથનમાં દેવ અને નારકાને ગ્રહણ કરવામાં આવેલ નથી તેમને છેડી દેવામાં આવેલ છે, તેથી અપૂકાયિક રૂપે ઉત્પન્ન થાય છે, એમ સમજવું જોઇએ.
એજ પ્રમાણે મનુષ્ય પર્યન્તના જીવાને પણ દ્વિગતિક અને યાગતિક સમજવા જોઇએ. એટલે કે અાયિકથી લઇને મનુષ્ય પર્યન્તના દ્વિગતિક આદિ સબધી અભિલાપમાં પૃથ્વીકાયિક શબ્દને બદલે અસૂકાયાદિ શબ્દોને પ્રયાગ કરીને અભિલાપ કહેવા જોઈએ. વ્યન્તરાદિ વિષેનું કથન તે પહેલાં આવી ગયુ છે. ! સૂ॰ ૨૨ |
જીવાધિકાર ચાલી રહ્યો છે, તેથી સૂત્રકાર હવે ભવ્યાદિ ૧૬ વિશેષણા દ્વારા દંડકની પ્રરૂપણા કરે છે-“તુવિા નેચા પળત્તા ” ઈત્યાદિ ॥ ૨૩ ॥ ભવિક દંડકમાં નારકે એ પ્રકારના કહ્યા છે-(૧) ભવસિદ્ધિક અને (૨) અભયસિદ્ધિક જેમને એક ભવ, એ ભવ કે અનેક ભવા કરીને સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એવાં નારક જીવેાને ભસિદ્ધિક નારકો કહે છે. તેમનાથી વિપરીત જે નારકે છે-અભવ્ય જે નારકે છે-તેમને અભવસિદ્ધિક કહે છે यावद् વૈમાનિશા:૧” આ પ્રકારનું કથન વૈમાનિક દેવા પન્તના જીવો વિષે થવું જોઇએ. '' यावद् वैमानिकाः ” આ પદનું કથન પર્યાપ્તક અપર્યાપ્તક નૈયિકરૂપ ૮ માં સૂત્ર સુધી થવું જોઇએ અનન્તર દંડકમાં નારકે એ પ્રકારના કહ્યા છે (૧) અનન્તરોપપન્નક નારકેા અને (૨) પરમ્પરાપપન્નક નારકા. જેમની ઉત્પત્તિમાં સમયાદિનું વ્યવધાન ( આંતરે. ) પડતું નથી, એવાં નારકને અનન્તર ઉપપન્નક નારકા કહે છે. એક નારકની ઉત્પત્તિના અનન્તર (ઉત્પત્તિ ખદ) જેમની ઉત્પત્તિ થઈ જાય છે એવાં નારકાને અનન્તર ઉપપન્નક કહે છે. અથવા વિવ ક્ષિત ( અમુક ) દેશની અપેક્ષાએ જે અનન્તર રૂપે ઉત્પન્ન થયાં છે, તે નારકાને અનન્તરાપપન્નક કહે છે. જે નારકેા પરમ્પરા રૂપે ઉત્પન્ન થાય છે તેમને પરમ્પરાપપન્નક નારકેા કહે છે. આ પ્રકારના ભેદ્યનું કથન વૈમાનિકા પન્તના જીવા વિષે પણ સમજવું. !! ૨ ।।
ગતિ’ડકમાં ગતિ સમાપન્નક અને અતિ સમાપન્નકના ભેદથી નારકાના એ પ્રકાર કહ્યા છે. જે જીવે નરકગતિમાં જનારા હોય છે તે જીવેાને નરકગતિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૪૫