________________
અને ચતુરિન્દ્રિય માં પણ આભ્યન્તર અને બાહ્ય શરીરને સદ્ભાવ હોય છે. ત્યાં આભ્યન્તર શરીર કામણ શરીર રૂપ અને બાહા શરીર ઔદારિક શરીરરૂપ હોય છે. તેમનું ઔદાદિક શરીર પણ અસ્થિ, માંસ અને શેણિતથી બદ્ધ (યુક્ત) હોય છે. “વરિંદ્રિય ઈત્યાદિ-પંચેન્દ્રિય તિર્યંચોને પણ આભ્યન્તર અને બાહાશરીર હોય છે. આભ્યન્તર શરીર કાણશરીરરૂપ અને બાહ્ય શરીર ઔદારિક શરીર રૂપ હોય છે. અહીં પણ ઔદારિક શરીર અસ્થિ, માંસ, શેણિત. સ્નાયુઓ અને શિરાઓથી બદ્ધ હોય છે. અસ્થિઓને બાંધનારી જે નાડી હોય છે તેને સ્નાયુ કહે છે તથા સામાન્ય જે પીળી પીળી નસ હોય છે તેને શિરાઓ કહે છે. “મફત વિ ઘઉં જેવ” મનુષ્યમાં પણ એજ પ્રકારના બે શરીરે હોય છે.
વિFre” ઈત્યાદિ...પરભવમાં ગમન કરતી વખતે જીવની જે મોડા સહિતની (વળાંક યુક્ત) ગતિ થાય છે તેને વિગ્રહગતિ કહે છે. અથવા નવીન શરીર ધારણ કરવાને માટે જે ગતિ થાય છે તેને વિગ્રહગતિ કહે છે. આ વિગ્રહગતિ સમાપન્નક નરયિકોને બે જ શરીર હોય છે-(૧) તૈજસ અને (૨) કારણ એજ પ્રમાણે વિગ્રહગતિ સમાપક ભવનપતિથી લઈને વૈમાનિક પર્ય. ન્તના જીવનમાં પણ એ બે શરીરને જ (તૈજસ અને કાશ્મણ શરીરને જ) સદ્દભાવ હોય છે.
“રચા તો હિં” ઈત્યાદિ–નારક છનાં શરીરની ઉત્પત્તિ બે સ્થાને (કારણે ) દ્વારા થાય છે-(૧) રાગદ્વારા અને (૨) શ્રેષદ્વારા. શરીરોત્પત્તિને અનુલક્ષીને વૈમાનિક પર્યન્તના જી વિષે પણ આ પ્રકારનું કથન થવું જોઈએ. કાયના બે પ્રકાર છે-(૧) ત્રસકાય અને (૨) સ્થાવરકાય. ત્રસ નામકર્મના ઉદયથી જે પિતાની ઈચ્છાથી હરે ફરે છે, ડરે છે અને લાગે છે, તે જીવોને ત્રસ જીવે કહે છે. એવાં જીની રાશિ (સમૂહ) ને ત્રસકાય કહે છે. સ્થાવર નામકર્મના ઉદયથી જે જી એક જગ્યાએથી બીજી જગ્યા જઈ શકતા નથી, પણ એક જ જગ્યાએ સ્થિર રહે છે, એવાં જીવેને સ્થાવર જના સમૂહને સ્થાવરકાય કહે છે. ત્રસકાયના બે પ્રકાર કહ્યા છે-(૧) ભવસિદ્ધિક અને (૨) અભવસિદ્ધિક સ્થાવરકાયના પણ એવાં જ બે ભેદ સમજવા. સૂ ૧૯
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧ ૩૯