________________
લકાકાશ અને (૨) અલકાકાશ. આકાશના જેટલા ભાગમાં ધર્મ, અધર્મ, કાળ, પુદ્ગલ અને જીવ રહે છે–જેટલું આકાશ આ દ્રવ્યનું આશ્રયસ્થાન છે, એટલા આકાશને કાકાશ કહે છે. કાકાશથી ભિન્ન એવું જે આકાશ છે તેને અલકાકાશ કહે છે. એ સૂ૦ ૧૮ |
નારકાદિકકી દ્વિવિધતાક નિરૂપણ
લેક અને અલકના ભેદથી આકાશમાં દ્વિવિઘતાનું કથન કરીને હવે શરીર અને શરીરવાળાના આધારભૂત જે ક્ષેત્રક છે, તેનું હવે સૂત્રકાર નારકાદિ શરીર દંડક દ્વારા નિરૂપણ કરે છે.
ને ફાળે તો તરત ઘguત્તા” ઈત્યાદિ છે ૧૯ છે
ટીકાર્થ–નારક છનાં બે શરીર હેય છે-(૧) આવ્યન્તર શરીર અને બાહ્યશરીર. “ીતે પ્રતિક્ષvi કૃતિ શારી” આ વ્યુત્પત્તિ અનુસાર જેને પ્રતિ ક્ષણ વિનાશ થતું રહે છે તે શરીર કહેવાય છે. તે શરીર શટનાદિ (સડવું. ગળવું વગેરે) ધર્મોથી યુક્ત છે અન્તરાલમાં પણ જે શરીર જીવની સાથે રહે છે તે શરીરનું નામ આવ્યન્તર શરીર છે. એવું તે આભ્યન્તર શરીર તેજસ અને કાર્યણરૂપ હોય છે તૈજસ અને કામણ શરીરને આભ્યન્તર શરીર કહે. વાનું એ કારણ છે કે તે અને શરીર આત્મપ્રદેશની સાથે ક્ષીરનીરની જેમ ઓતપ્રોત થઈને રહે છે. તથા જીવ જ્યારે અન્ય ભવમાં ગમન કરે છે, ત્યારે પણ તેઓ તેની સાથે જાય છે. જ્યાં સુધી જીવને મુક્તિ મળતી નથી ત્યાં સુધી આ શરીરો તેને સાથ છોડતાં નથી, તથા અપવરક (નાનું ઘર) આદિની અંદર પ્રવિષ્ટ થયેલા પુરુષની જેમ તેઓ છદ્મસ્થજનેને દેખાતાં નથી. જે બાહ્ય શરીર છે તે જીવપ્રદેશોની સાથે કેટલાંક અવયવોમાં વ્યાપ્ત થઈને રહેતું નથી, તથા અન્ય ભવમાં જીવની સાથે જતું નથી અને છદ્મસ્થ જીવેને તે પ્રત્યક્ષ દેખાય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૩૭