________________
ધમદિની પ્રાપ્તિના નિમિત્તરૂપ અન્ય બે સ્થાનનું નિરૂપણું– “તો હિં હં સાચા પિત્ત ઘરમં સ્ત્રમે ન વળવાણ” ઈત્યાદિ ૧૦
આત્મા બે સ્થાને દ્વારા કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મને પ્રાપ્ત કરે છે. તે બે સ્થાન રૂપ કારણ નીચે પ્રમાણે છે-(૧) શ્રવણ અને (૨) તેને હૃદયમાં અવધારણ કરીને. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–
“ કેવલિ પ્રજ્ઞસ ધર્મ ઉપાદેય છે”, એવું કથન જ્યારે આત્મા સાંભળે છે, ત્યારે એટલા કથનના શ્રવણ માત્રથી જ તે કેવલિપ્રાપ્ત ધર્મને ગ્રહણ કરી લેતે નથી, તેને માટે તે આવશ્યક વસ્તુ તે એ છે કે તેને હૃદયમાં અવધારણ કરવું જોઈએ. તેથી જ સૂત્રકારે કેલિપ્રજ્ઞત ધર્મને પ્રાપ્ત કરવા માટે અહીં આ બે કારણેને નિર્દેશ કર્યો છે. કહ્યું પણ છે કે –“ર્મકવવ” ઈત્યાદિ.
- જિનેક્ત ધર્મનું શ્રવણ કરવાથી મનુષ્ય કમષ (પાપ રૂપ મલિનતા) થી વિહીન બની જાય છે, કારણ કે તેના દ્વારા તે હેય અને ઉપાદેયના તત્વજ્ઞાનથી યુક્ત બની જાય છે. જ્યારે આત્મામાં હેયોપાદેયનું તાત્વિક જ્ઞાન જાગૃત થઈ જાય છે ત્યારે આત્માની અંદર એક જાતનું આત્મબળ પ્રકટ થાય છે અને તેના દ્વારા તેના આત્મામાં પરમ સંવેગ ઉત્પન્ન થાય છે. “સંસાર મીતિ સંવેઃ” સંવેગ ઉત્પન્ન થવાથી તે ધર્મને જીવનમાં ઉતારવાને દઢ નિશ્ચયી બને છે. તેથી તે પિતાની શક્તિ અનુસાર ધર્મને ગ્રહણ કરી લે છે. અહીં “કાવ (થાવત” પરથી “હિં ટાળે હું માયા ગઢ રોહિં પુiા ” આ પાઠથી શરૂ કરીને “કાવ વરુના દા ” આ સૂત્રપાઠ પર્યન્તને પાઠ ગ્રહણ કરવામાં આવ્યો છે. હું સૂત્ર ૧૦ |
દોસમયકા ઔર ઉન્માદ કે દ્વિત્વકા નિરૂપણ
કેવળજ્ઞાન કાળવિશેષમાં જ થાય છે, તેથી હવે સૂત્રકાર તે કાળવિશેષની પ્રરૂપણ કરે છે –“તો મારો વાસામો” ઈત્યાદિ ૧૧ છે
કાળવિશેષનું નામ “મા” (સમય) છે. તે કાળવિશેષના બે ભેદ છે. (૧) ઉત્સર્પિણી કાળ અને (૨) અવસર્પિણીકાળ. આ વિષયનું વિશેષ કથન પહેલાં કરવામાં આવી ગયું છે. સૂત્ર ૧૧ છે
ઉન્માદને ક્ષય થવાથી જ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી સૂત્રકાર હવે સામાન્યરૂપે ઉમાદની પ્રરૂપણ કરે છે. “સુરે ૩HI gov” ઈત્યાદિ ૧૨ા
ચિત્તવિક્ષેપને ઉમાદ કહે છે તે ઉન્માદના બે પ્રકાર કહ્યા છે-(૧) યક્ષાવેશ દ્વારા ઉત્પન્ન થયેલ ઉન્માદ અને (૨) દર્શન મેહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ ઉન્માદ, મનુષ્યાદિના શરીરમાં કેઈ દેવાદિને પ્રવેશ થાય છે અને તેને લીધે તેને
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૧ ૨૨