________________
હાતી નથી. તે તે અપરિમિંત ( મર્યાદા વિહીન ) રૂપી, અરૂપી સમસ્ત ત્રિકાળવર્તી પદાર્થને અને તેમની પર્યાયાને એક સાથે જાણી શકે છે, તેથી તેને સકલપ્રત્યક્ષ કહેવામાં આવ્યું છે. અથવા કેવળજ્ઞાન જેવું ખીજુ કાઈ જ્ઞાન નથી, તેથી તે અસાધારણ જ્ઞાન છે અને અનન્ત જ્ઞાનરૂપ છે. અથવા જ્ઞેય ( પદાર્થો ) અનન્ત છે, તેથી તે જ્ઞાન પણુ અનન્ત છે આ રીતે અહીં કેવલ વિશેષણથી કેવળજ્ઞાનનું સ્વરૂપમાત્ર બતાવવામાં આવ્યુ છે. ! સૂ. ૮૫
ધર્માદિ પ્રશ્ચિમેં દો કારણોં કા નિરૂપણ
જીવ કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મના શ્રવણાદિ રૂપ લાભ કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે તે સૂત્રકાર હવે પ્રકટ કરે છે—
<<
તો ઝાળાનું ચાનિત્તો ગાયા ઇત્યાદિ ! હું u
આત્મા એ સ્થાનાને જાણીને કેલિપ્રશ્નસ ધને શ્રાવણાદિ રૂપે પ્રાપ્ત કરી લે છે. એટલે કે આરભ અને પરિગ્રહરૂપ એ સ્થાનાને જ્ઞ પરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન દ્વારા તેમના પરિત્યાગ કરનાર આત્મા જ કેવલિ પ્રજ્ઞસ ધને શ્રઋણુ કરવાને પાત્ર બને છે. એજ પ્રમાણે તે કેવળજ્ઞાન પન્તના પૂર્વ સૂત્રેાક્ત પદાર્થોને પ્રાપ્ત કરી શકે છે. એટલે કે જ્યારે આત્મા જ્ઞ રિજ્ઞાથી આરંભ અને પરિગ્રહુને અનના મૂળ રૂપ જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેમના પરિત્યાગ કરી દે છે, ત્યારે જ તે જિનેાક્ત ધર્મનું સરળતાથી શ્રવણુ કરી શકે છે, અને એવા જ આત્મા પૂર્વ સૂત્રોક્ત અણુગરિતા, સંયમ આદિ કુંવળજ્ઞાન પન્તના લાલાને પ્રાપ્ત કરી શકે છે. અહી' “ जाव ( યાવત ) પદથી પૂસૂત્રના સમસ્ત પાઠ ગ્રડુગુ કરવા જોઈએ. ॥ સૂ હું ॥
,,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૨૧