________________
અસ’સાર સમાપન્નકમાં ગણતરી થાય છે શાશ્વત અને અશાશ્વતના ભેદથી પણ જીવેાના બે પ્રકાર પડે છે. સિદ્ધ જીવા શાશ્વત ગણાય છે, કારણ કે તેએ જન્મ, જરા અને મરણુથી રહિત હાય છે અને તેઓ જે સ્થાને પહેાંચ્યા છે ત્યાંથી જન્મ-મરણુના સ્થાનભૂત સંસારમાં તેમને આવવું પડતું નથી, આ રીતે જેમને શાશ્વત સ્થાનની પ્રાપ્તિ થઇ છે એવાં તેએ પેાતે જ શાશ્વત બની ગયા છે. અથવા જીવના સ્વભાવ જ શાશ્વત છે. તે શાશ્વત સ્વભાવને સિદ્ધ જીવે1 પ્રાપ્ત કરી લે છે, તેથી તેએ શાશ્વત છે. જન્મમરણના ફેરા કરતા સ'સારી જીવા અશાશ્વત છે. ! સૂ. ૧ ॥ જીવ તત્વને સપ્રતિપક્ષભૂત કહીને પક્ષતાનું પ્રતિપાદન કરવાને માટે કહે છે કે—
હવે સૂત્રકાર અજીવતત્વમાં સપ્રતિ
“ ગાલે ચેવ નો આગાલે ચેવ, ધમે ચેવ અપહ્ને ચૈવ ” ઈત્યાદિ રા ટીકા – અજીવ તત્વ પાંચ પ્રકારનું છે પુદ્ગલ, ધ, અધમ, આકાશ અને કાળ. તેમાંથી આકાશ તે પ્રસિદ્ધ છે. આકાશ ધર્માસ્તિકાય આદિ રૂપ છે. ગતિમાં સહાયક ધદ્રવ્ય છે અને સ્થિતિમાં (થેભવામાં) સહાયક
અધદ્રવ્ય છે. !! સૂ. ૨ ॥
જીવે અધ આદિથી યુક્ત હાય છે, તેથી સૂત્રકાર હવે ખંધ આદિમાં દ્વિપ્રકારતાનું પ્રતિપાદન કરે છે.
છે. ચેત્ર મોરલે ચૈત્ર ” ઇત્યાદિ ॥ ૩ ॥
ટીકા—મધ, મેાક્ષ, પુણ્ય-પાપ, આસ્રવ–સ'વર, વેદના અને નિરા એ બધાં પાતપેાતાના પ્રતિપક્ષથી યુક્ત હેાય છે. પ્રતિપક્ષસહિત આ અધાક્રિ તત્વાનું કથન પ્રથમ સ્થાનમાં કહ્યા અનુસાર કરી લેવું જોઇએ. ॥ સૂ. ૩ ||
ક્રિયા આદિ કે દ્વિત્વ કા નિરૂપણ
ક્રિયાને સદ્ભાવ હાય ! જ આત્મામાં ખધ આદિના સદ્દભાવ રહે છે. તેથી હવે સૂત્રકાર ક્રિયામાં દ્વિપ્રત્યવતારતા ( એ પ્રકારતા)નું કથન કરે છે— કરો જિરિયાઓ પળત્તાએ ” ઇત્યાદિ તા ૪ ll
""
તીથ’કરાએ એ ક્રિયાએ કહી છે. કરવામાં આવે તેનું નામ ક્રિયા, અથવા જે કરાય તેનું નામ ક્રિયા છે. જીવક્રિયા અને અજીવક્રિયાના ભેદથી તે ક્રિયા એ પ્રકારની છે. જીવક્રિયા જીવના વ્યાપારરૂપ હોય છે અને અજીવક્રિયા પુદ્ગલેાના કરૂપે પરિણમન થવારૂપ હોય છે. તેમાંથી જીવક્રિયાના બે બ્રેક કહ્યા છે-(૧) સભ્યક્રિયા અને (૨) મિથ્યાત્વયિા. આગમાક્ત તત્વામાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૯૨