________________
હતી, તેથી તેમને શ્રમણ કહ્યા છે. તેએ બધાં પ્રકારના ઐશ્વર્યથી સ’પન્ન હતા, તેથી તેમને ભગવાન કહ્યા છે. તેમણે સમસ્ત કર્મોના સથી ક્ષય કરીને માક્ષ પ્રાપ્ત કર્યો છે, તથા અન્ય જીવાને મેક્ષપ્રાપ્તિના માર્ગ ખતાન્યેા છે, અથવા રાગાદિક શત્રુઓના તેમણે પરાજય કર્યાં છે, તેથી તેમને મહાવીર કહે છે. કહ્યું પણ છે કે- વિજ્ઞાતિ જર્નાનિ તપના વાવાઝતે । તોવીયેળ ચુખ્ય ચઃ સવીર્ રૂત્યુષ્યતે” અન્ય વીરેશ કરતાં આ પ્રકારની જે વિશિતાએથી તેએ યુક્ત હતા, તે વિશિષ્ટતાઓને કારણે જ તેમને મહાવીર કહ્યા છે. આ પ્રકારના વિશેષણેાવાળા ચરમ તીથ કર એક જ છે. તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત અને સમસ્ત કર્મોના અંત કરનારા અન્યા છે. સિદ્ધપદની પ્રાપ્તિ કરીને તેઓ કૃતકૃત્ય થઈ ગયેલા હૈાવાથી તેમને સિદ્ધ કહ્યા છે. કેવળજ્ઞાનરૂપ જ્ઞાનના પ્રલાવથી તેમણે આધ્ય વસ્તુને સંપૂર્ણ રૂપે જાણેલી હોવાથી તેમને બુદ્ધ કહ્યા છે. તેમના બધાં કર્મોના નાશ થવાથી તેઓ કબધામાંથી છુટી ગયા છે, તેથી તેમને મુક્ત કહ્યા છે. કકૃત વિકાશને અભાવે તેએ સ્વસ્થ થઈ ગયા છે–તેથી તેમના સમસ્ત શારીરિક અને માનસિક દુ:ખે, અસ્ત પામી ગયા છે, તે કારણે તેમને પરિનિવૃત કહ્યા છે. તેમણે સમસ્ત કર્મના સથા ક્ષય કરી નાખ્યા છે તેથી તેમને સમસ્ત દુ:ખાના અંતકર કહ્યા છે. આ અવસર્પિણીકાળમાં ચાવીસ તીર્થંકરામાં એકાકી હાવાને કારણે એક ચરમ તીર્થંકર મહાવીર જ મેક્ષે ગયા છે, તે કારણે મહાવીરમાં એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. સૂ॰ પપાા
ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા છે. નિર્વાંણુમાં પણ એકત્વ હવાનું પ્રતિપાદન આગળ થઈ ચૂકયું છે. નિર્વાણુક્ષેત્રથી બહુ જ નજીકમાં અનુત્તર વિમાના છે. તે અનુત્તર વિમાન નિવાસી દેવાના શરીરના પ્રમાણનું હવે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
८७