________________
પ્રમાણે કથન થવું. જોઈએ. આ વાતને સૂત્રકારે “g , iધા, રસ, જાના માળિયદવા નાવ અirg@ા પાછof a ” આ સૂત્રપાઠી દ્વારા વ્યક્ત કરી છે. આ બધાં ભાવોને ધ્યાનમાં લઈને ભાવની અપેક્ષાએ મુદ્રની વર્ગણાના એકત્વના કથનવાળાં ૨૬૦ સૂત્ર બને છે. તે આ પ્રમાણે સમજવા-પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, અને ૮ સ્પર્શ, એ બધાં મળીને ૨૦ ભાવ થાય છે. તે ૨૦ ભાવના એક ગુણિત કાળ વર્ણ આદિથી લઈને ૧૦ ગુણિત કાળાવણું પર્યન્તના દસ સ્થાન થાય છે અને સંખ્યાત, અસંખ્યાત અને અનન્ત સુધીના ત્રણ સ્થાને તેમાં ઉમેરવાથી કુલ ૧૩ સ્થાન થાય છે આ ૧૩ સ્થાને ૨૦ ભાવો વડે ગુણવાથી કુલ ૨૬૦ ભાવ સૂત્રો આવી જાય છે. હવે એજ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આધારે જઘન્યાદિ ભેદોવાળા સ્કન્ધની વગણમાં એકત્વનું પ્રતિપાદન કરવામાં આવે છે-“પ્રજા ના જ્ઞાતિયા” ઇત્યાદિ. જઘન્ય પ્રદેશવાળા સ્કન્ધોની વગણ એક છે. સૌથી ઓછા પ્રદેશને જઘન્યપ્રદેશ કહે છે એવાં જઘન્યપ્રદેશ દ્વિપ્રદેશ આદિ રૂપ હોય છે. એવાં જઘન્ય પ્રદેશ જે સ્કમાં હોય છે, તે સ્કન્ધને જઘન્યપ્રદે. શિક અથવા જઘન્યપ્રદેશી સ્કન્ધ કહે છે એવાં તે જઘન્યપ્રદેશી સ્કની બે આદિ અણુવાળા ની વર્ગણામાં એક હોય છે. તથા ઉત્કૃષ્ટ પ્રદેશોવાળા સ્કની વર્ગણ પણ એક હોય છે.તથા જે સ્કંધ અજાત્કૃષ્ટ પ્રદેશવાળા હોય છે. એટલે કે મધ્યમ કંધરૂપ હોય છે, તે સ્કંધની વર્ગનું પણ એક હોય છે. જો કે તે મધ્યમ કંધેની વર્ગણાઓ અનંત હોય છે, છતાં પણ તે અજઘન્યત્કર્ષ શબ્દથી વ્યવહિંયમાણ (વા) થાય છે. તેથી તેઓમાં એકતા કહેવામાં આવી છે એજ પ્રમાણે જે પુદ્ગલ કંધ જઘન્ય અવગાહનાવાળા છે-એટલે કે એક પ્રદેશાવગાહી છે તેમની પણ એક વગણ હોય છે. જેમાં પુલે રહે તેનું નામ અવગાહના છે. તે અવગાહના ક્ષેત્રપ્રદેશરૂપ હોય છે. જેમની આવગાહના સૌથી ઓછી હોય છે તેમને જઘન્ય અવગાહનક કહે છે. એવી જઘન્ય અવગાહનાવાળા પુદ્ગલ સ્કંધ એક પ્રદેશમાં અવગાઢ થઈને રહેલા હોય છે. તથા જે પુદ્ગલ સ્ક ધ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા હોય છે, તેઓ અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ (રહેલા) હોય છે. એવાં તે પુલની વર્ગનું પણ એક હોય છે. તથા જે પુલ સ્કંધ અજઘન્યત્કર્ષ અવગાહનાવાળા હોય છે, સંખ્યાત અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ હોય છે, એવાં પુદ્ગલેની વગણ પણ એક હોય છે. તથા સમયની અપેક્ષાએ જેમની સ્થિતિ સૌથી અલ્પકાળની છે, એવાં જઘન્યસ્થિતિક પુદ્ગલેની વર્ગણ પણ એક હોય છે. અસંખ્યાત સમયની સ્થિતિવાળાં જે પુલે છે તેમને ઉત્કૃષ્ટસ્થિતિક પુલો કહે છે તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં પુદ્ગલોની વગણ પણ એક હોય છે. તથા જે પુલે અજઘન્યત્કર્ષ સ્થિતિવાળાં છે–એટલે કે સ ખ્યાત અને અસંખ્યાત સમયની સ્થિતિવાળાં જે પુલે છે, તેમની વર્ગણ પણ એક હેય છે. તથા જે પુતલે જ ઘન્ય શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૮૫