________________
પર્યાયથી જન્મ લે છે. તે ધ્રુવલેાકેા કુવા હાય છે ? તે હવે મતાવવામાં આવે છે.
-
ધ્રુવલેાક વિશેષ પ્રકારના વિમાન વગેરે મહાન્ ઋદ્ધિથી યુક્ત હાય છે, મહાન્ ઘતિથી યુક્ત અર્થાત્ આભૂષણેાની વિશેષ પ્રકારની પ્રભા-કાંતિથી યુક્ત ડાય છે. પાક્રમથી યુક્ત મહાન્ કીર્તિવાળા મહાન્ ખળવાળા મહાન્ પ્રભાવવાળા તથા વિશેષ પ્રકારના સુખ સાધનાથી યુક્ત, દેવ વિમાનેથી ચુક્ત, ઉપર કહેલાં દેવ વિમાનેમાં ઉત્પન્ન થવાવાળા દેવા કેવા પ્રકારના ચાય છે ? તે હવે ખતાવે છે. દેવા મહાન્ ઋદ્ધિને ધારણુ કરવાવાળા, મહાન્ કાંતિથી યુક્ત યાવત્ મહાન્ સુખ સમ્પૂત હાય છે. તેઓનું વક્ષસ્થળ હૃદય —છાતી હારથી સુશેાભિત હાય છે, તેની ભુજાએ કટક-કડા અને કેયૂર વિગેરે આભૂષણૈાથી અલંકૃત રહે છે, તેઓ અગદ અને કુંડલાથી શાભાય. માન કપેાલવાળા હાય છે. તથા કાનામાં કર્ણભૂષણ ધારણ કરે છે. તેએના હાથેાના આભૂષણેા ચિત્ર-વિચિત્ર હાય છે. એમના મુગુટ વિચિત્ર પ્રકારની માળાઓથી શૈાભાયમાન હાય છે. તે કલ્યાણ કારી શ્રેષ્ઠ તથા સુગધવાળા વસ્ત્રોને ધારણ કરે છે. કલ્યાણુ કારક અને ઉત્તમ માળા અને અગલેચનને ધારણ કરવાવાળા હાય છે. તેનુ શરીર દેદીપ્યમાન હૈાય છે. તેઓના શરીરમાંથી હુ‘મેશાં અદ્ભૂત તેજ પ્રકાશતુ રહે છે. તે લાંબી લટકતી એવી વનમાળાઓને ધારણ કરે છે. વનના અર્થ જળ એ પ્રમાણે થાય છે. એટલે કે પાણીમાંથી ઉત્પન્ન થવાવાળા કમળાની માળા ‘વનમાળા' કહેવાય છે. વનપુષ્પમાળા વનમાળા અર્થાત્ જંગલમાં થવાવાળા ચંપા વિગેરે પુષ્પાની માળા, ‘વનમાળા' કહેવાય છે. અથવા પગ સુધી લટકતી માળા ‘વનમાળા’ કહેવાય છે. દેવે એવા પ્રકારની વનમાળા ધારણ કરે છે. તે દેવા પેાતાના વ, સ્પર્શી વ્રુતિ અને તેજથી દિશાઓને પ્રકાશમય કરે છે અને ભવિષ્યમાં મેક્ષમાં જવાવાળા થાય છે. તે હવે બતાવે છે.—તેઓ પેાતાના વિલક્ષણ નથી દિવ્ય ગધથી, દિવ્ય સ્પર્શીથી દિવ્ય સંઘાતથી દિવ્ય શારીરિક સહ. નનથી, દિવ્ય આકૃતિથી દિવ્ય ઋદ્ધિથી દિવ્ય દ્યુતિથી દ્વિશ્ય પ્રભાથી, દિવ્ય છાયાથી દિવ્ય કાંતીથી દિવ્ય ચૈાતિથી, દિવ્ય તેજથી, દિવ્ય તેોલેસ્યાથી, સધની દિશાઓને ઉદ્યોતિત અને પ્રકાશિત કરે છે, ભદ્રગતિ અને ભદ્ર સ્થિતિ વાળા હોય છે. માગામી કાળમાં ભદ્રક કલ્યાણવાળા થાવાળા હાય છે,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૮૯