________________
અનશનનું પ્રત્યાખ્યાન કરીને સંથારે કરે છે અને જે ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે નગ્નપણું મંડપણું સ્નાનને ત્યાગ, દાતણ કરવાને ત્યાગ છત્રી અને જોડાને ત્યાગ, ભૂમિશયન, પાટપર શયન, લાકડા પર શયન, કેશ લેચ, બ્રહ્મચર્યવાસ, પરગૃહ પ્રવેશ. અર્થાત્ ભિક્ષાવૃત્તિ ભિક્ષાને લાભ થાય ત્યારે અથવા ભિક્ષાને લાભ ન થાય તે પણ રાગ કે દ્વેષભાવ ધારણ ન કરતાં સમભાવ ધારણ કર્યો હોય, જે પ્રયોજન માટે માન-અપમાન સહન કર્યું હોય, ભર્લ્સના તિરસ્કાર સહન કરી લેય, અર્થાત્ જન્મ, અને કર્મ પ્રગટ કરીને કરવામાં આવેલ અપમાન સહન કર્યું હોય, નિંદા સહન કરી હોય, ખિસણું એટલે કે હાથ અથવા મુખ વિકૃત કરીને કરવામાં આવનારા અપમાનને સહન કર્યું હોય, ગહ સહન કરી હોય, તજ ના સહન કરી હોય, અને તાડન સહન કર્યું હોય, ઈન્દ્રિયેના અનેક પ્રકારના પ્રતિકૂળ વ્યાપારને-પ્રવૃત્તિને સહન કરેલ હોય ? બાવીસ પ્રકારના પરીષહો અને અનેક પ્રકારના ઉપસર્ગોને સહન કરેલ હોય તે પ્રજાને અર્થાત મોક્ષને પ્રાપ્ત કરી લે છે, તે પ્રયજન પ્રાપ્ત કરીને છેલ્લા શ્વાસેચ્છવાસમાં અનંત, સર્વોત્તમ, વ્યાઘાત, (બાધા)થી રહિત નિરાવરણ સપૂર્ણ (સર્વવતુ સંબંધી) તથા પ્રતિપૂર્ણ– પુનમના ચન્દ્રમાની જેમ અખંડ કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની ઉત્પત્તિની પછી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. તે સિદ્ધિથી સઘળા કર્મોને ક્ષય થઈ જાય છે. તે નિરતિશય-અત્યંત જ્ઞાન અને આનંદમય હોય છે. તે મહાપુરૂષ બુદ્ધ અર્થાત્ સંપૂર્ણ લેક તથા આલેકને તથા સઘળા સામાન્ય અને વિશેષાત્મક પદા
ને સ્પષ્ટ રૂપથી જાણે-દેખે છે. જન્મ-મરણથી સર્વથા અને સર્વદા માટે મુક્ત થઈ જાય છે. પરિનિર્વાણ અર્થાત્ પરમશાન્તિ પ્રાપ્ત કરી લે છે. અને સઘળા દુખોને અંત કરી લે છે.
કઈ કઈ ભાગ્યશાળી પુરૂ એવા હોય છે કે-જેઓ એક જ ભવમાં સૂક્તિ પ્રાપ્ત કરી લે છે. કેઈ કઈ પૂર્વભોમાં ઉપાર્જન કરેલા કર્મો શેષ રહી જવાથી યથા સમય મૃત્યુને પ્રાપ્ત કરીને કેઈ એક દેવ લેકમાં દેવની
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૮૮