________________
કાઈ મંદ બુદ્ધિવાળા પુરૂષ વગર વિચાર્યે જ વિના કારણુ શ્રમણા અથવા બ્રાહ્મણ્ણાના છત્રી, ઈંડા, યાવત્ ચમ છેદનકને સ્વયં હરણ કરી લે છે. અથવા ખીજાની પાંસે હરણુ કરાવે છે. અથવા હરણુ કરવાવાળાનુ અનુમોદન કરે છે. તે ધાર પાપનું આચરણ કરીને પાતાને પાપીપણાથી પ્રસિદ્ધ કરે છે.
કાઈ પાપી શ્રમણ અથવા માહેનને-બ્રાહ્મણ જોઇને તેઓ પ્રત્યે અનેક પ્રકારના પાપ મુક્ત વ્યવહાર કરે છે, અને પેાતાને પાપી રૂપે પ્રસિદ્ધ કરે છે. તે સાધુને તર્જની આંગળીથી ધમકાવે છે. પેાતાની સામેથી ચાલ્યા જવાનું કહે છે. અસભ્ય વચનેાના પ્રયાગ કરે છે. આહારના સમયે ભાગ્યવશાત્ ઘર પર ભિક્ષા માટે આવેલા સાધુને અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આપતા નથી. પર`તુ એવુ કહે છે કે-આ ખેો ઉપાડવાવાળા આળસુ, નીંચ, અને કંજુસ છે. કામ કરવાથી ડરીને ઘર છેડી સાધુ બની ગયા છે. અને માજ મજા કરવા ચાહે છે. તેઓએ વાસ્તવિક રીતે વૈરાગ્યથી દીક્ષા ગ્રહણ કરેલ નથી. કન્યથી ડરીને સાધુવેશ પહેરી લીધા છે. આ પ્રમાણે કહીને સાધુ આના દ્રોહ કરવાવાળા એવા તે પેાતાના ધિક્કારવાને ચૈન્ય એવા જીવનને ઉત્તમ માને છે. તે પરલેાકના હિત માટે તપસ્યા, દાન, વિગેરે કઇ પશુ ધર્મ કાર્ય કરતા નથી, અને જ્યારે મૃત્યુ નજીક આવી જાય છે, ત્યારે શાક કરે છે દીન-ગરીબ બની જાય છે, પૂરે છે, આંસુ પાડી પાડીને રડે છે. તે સતાપના અનુભવ કરે છે. ખીજાએ કરેલા તાપ-દુઃખને અનુભવ કરે છે. તે દુ:ખ, ઝુરણુ શેક, રૂદન, પટ્ટન, પરિતાપ, વધ, અન્ધન, વિગેરે લેશાથી મુક્ત થતા નથી. ચાર ગતિવાળા સસારમાં ભટકયા કરે છે, મહાન્ આરભ-જીત્રઘાતથી, મહાન્ સમારભ પ્રાણાતિપાતથી, અને મહાન્ આરભ સમાર'ભથી અનેક પ્રકારના પાપકૃત્યા કરીને મનુષ્ય સ ંબંધી ઉદાર ભાગે ભાગવે છે. તે ભાગા આ પ્રસાણે છે.-ભાજનના સમયે ભાજન કરે છે, પાણીના સમયે પાણી પીવે છે. વજ્રના સમયે વસ્ત્ર, ઘરના સમયે ઘર, અને શય્યાના સમયે શય્યાના ઉપભાગ કરે છે, સવાર સાંજ અને મધ્યાન્હ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૭૪