________________
(૮) અધ્યાત્મપ્રત્યયિક યિાસ્થાન
અહાવરે ટ્રુમે જિરિયટ્રાને' ઇત્યાદિ
ટીકા--આઠમુ ક્રિયાસ્થાન અધ્યાત્મ પ્રત્યયિક કહેવાય છે. આત્માના આશ્રયથી જે હાય તે અધ્યાત્મ છે. તાપય એ છે કે-આ ક્રિયાન્થાન ક્રોધ વિગેરેના નિમિત્તથી હાય છે. તેનુ સ્વરૂપ આ પ્રમાણે છે.-કોઇ પુરૂષ એવા હાય કે-કાઈ વિસ‘વાદનુ માહ્ય-મહારના કારણ વિનાજ હીન, દીન, ચિન્તા અને શાકના સાગરમાં ડૂબેલા, હથેલી પર સુખને થેલીને, આત ધ્યાનથી યુક્ત તથા ધરતી તરફ નઝર લગાવેલા હાય છે, તે ચિન્તામાં મગ્ન રહે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે--કાઇ કાઇ મનુષ્ય નિષ્કારણુ—કારણ વિનાજ ચિન્તાથી પીડિત મનવાળા, હથેલી પર માથુ રાખેલ અને નીચેની તરફ નજર કરીને કંઇક સાચ-શાક યુક્ત બનીને વિચારતા હાય છે. ત્યાં ચિંતાનું કેાઈ બાહ્ય કારર્ હાતુ નથી, તેથી જ કાઈ આન્તરિક-અંતરનું કારણ હાવું નેઈ એ, તે શુ કારણ છે? તે અતાવે છે—એવા પુરૂષને ચિંતાથી મનમાં થવાવાળા ચાર કારણેા નિશ્ચયથી કહેલ છે.-3 ચાર કારણેા ક્રોધ, માન, માયા અને લાભ એ છે.
જો કે ક્રોધ વિગેરે આત્માના સ્વાભાવિક ધર્મ નથી. કેમ કે તે ચારિત્ર માહનીય કમ ના ઉયથી ઉત્પન્ન થાય છે. અને જો તેમને આત્માના સ્વાભાવિક ધમ માની લેવામાં આવે, તે મુક્ત અવસ્થામાં પણુ-જ્ઞાન, દર્શોન વિગેરેની જેમ તેમનું અસ્તિત્વ સ્વીકારવું પડશે. તે પણ તે આત્માના અસા ધારણ વૈભાવિક ભાવ છે. અને હું ક્રોધવાળા છું. એવી ખાત્રી પણ થાય છે. તે કારણે વ્યવહાર નયથી તેને આત્માના ધમ કહ્યો છે. આ ક્રોધ વિગેરે વિકારાજ બાહ્ય કારણના અભાવમાં પુરૂષના ઉદાસીન પણાનું કારણ બને છે, એવા પુરૂષને ક્રોધ વગેરેને નિમિત્ત પાપના અધ થાય છે. આ અધ્યાત્મપ્રત્યયિક નામનું આઠમું ક્રિયાસ્થાન કહેલ છે. તાલા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૫૮