________________
(૫) દષ્ટિ વિષર્વાસ દંડ “મારે જે રંકનારાને” ઈત્યાદિ
ટીકાર્યું–શું ક્રિયાસ્થાન કહેવામાં આવી ગયું હવે પાંચમા ક્રિયાસ્થાનનું નિરૂપણ કરવા માટે સૂત્રકાર કથન કરે છે –પાંચમું ફિયાસ્થાન દષ્ટિ વિપર્યાસ પ્રત્યયિક કહેવાય છે દૃષ્ટિ અર્થાત બુદ્ધિના અન્યથા ભાવને -જેમ સીપને ચાંદી સમજી લે તેને દૃષ્ટિ વિપર્માસ કહેવામાં આવે છે. વાસ્તવિક રીતે કયાંક છીપ પડી હોય તેને નેત્રના દેષથી ચાંદી માની. લેવી. તે દષ્ટિ વિષય છે. સૂત્રકાર દૃષ્ટાન્ત દ્વારા તે સમજાવે છે–જેમાં કઈ પુરૂષ માતા, પિતા, ભાઈ, બહેન સ્ત્રી, પુત્ર, કન્યા, અને પુત્રવધૂની સાથે રહેતે હોય છે. તે પિતાના સ્વાભાવિક મિત્ર-હિતેચ્છને શત્રુ માનીલે અને તેનો વધ કરી નાખે છે. કહ્યું પણ છે, “મારા મિત્ર નિરાતિ' ઈત્યાદિ
માતા, મિત્ર, અને પિતા, એ ત્રણે સ્વભાવથી જ હિત કરવાવાળા હોય છે, પરંતુ અન્ય લેક પ્રયજન વશાત્ હિત કરવાની બુદ્ધિવાળા હોય છે. જેના
આ કથન પ્રમાણે માતા, પિતા વિગેરે સ્વભાવથી જ મિત્ર હોય છે. પરંતુ કોઈ પુરૂષ પોતાના વિચારના દોષથી મિત્રને જ શત્રુ માનીને તેને ઘાત કરી નાખે છે, આ તેને દષ્ટિ વિષય છે. તેને જયારે વારતવિક્તાની સમજણ પડે છે, ત્યારે તેને પશ્ચાત્તાપ કરે પડે છે. એવા સ્થળે દષ્ટિ વિપસ દંડ હોય છે. જેમ દષ્ટિના વિપરીત પણાને કારણે માળામાં સર્પને ભ્રમ થાય છે, અતદુરૂપ વસ્તુ તદુંરૂપ દેખાય છે.
હવે બીજું ઉદાહરણ બતાવે છે--જેમ કેઈ પુરૂષ (૧) ગ્રામ ઘાતવાડથી વીંટાયેલા પ્રદેશને ગ્રામ-ગામ કહે છે, તેને ઘાત કરવાવાળે ગ્રામ, ઘાતક કહેવાય છે. (૨) આકાર ઘાત-સેના અને રત્નોની ઉપત્તિના સ્થાનને આકર કહે છે, તેને નાશ કરવાવાળાને આકરઘાતક કહે છે. (૩) નગરઘાત-અઢાર પ્રકારના કર વિનાના સ્થાનને નગર કહેવાય છે. તેને ઘાત કરનાર નગરઘાતક કહેવાય છે. (૪) ખેડવાત-ધૂળના પ્રાકાર-કેટથી યુક્ત
સ્થાનને ખેટ કહે છે. તેને ઘાત કરવાવાળાને ખેડઘાતક કહેવાય છે. (૫) કબંટઘાત-કુત્સિત નગરને હર્બટ કહે છે. તેને ઘાત કરવાવાળાને કર્બટ ઘાતક કહેવાય છે. (૬) મડંબઘાત-અઢી ગાઉ સુધીમાં જેની વચમાં બીજું ગામ ન હોય, એવા સ્થાનને મડંબ કહેવાય છે. તેને ઘાત કરવાવાળાને મડંબ
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૫૫