________________
ભેદ પ્રદર્શન કરીને અર્થદંડ ફિયાસ્થાનનું સ્વરૂપ કહે છે –કેઈ પુરૂષ પોતાના માટે, ઘર માટે, પરિવાર માટે, મિત્રને માટે નાગ, ભૂત, અથવા યક્ષ માટે ત્રસ અને સ્થાવર પ્રાણિની પિતે હિંસા કરે છે બીજાથી હિંસા કરાવે છે, તથા હિંસા કરવાવાળાનું અનુમોદન કરે છે. આ રીતે કે પ્રયોજનથી સ્વયં હિંસા કરવા, કરાવવા અને અનુમોદન કરવાથી તે પુરૂષને કર્મબંધ થાય છે. આ અર્થદંડ પ્રત્યાયિક પહેલું ક્રિયાસ્થાન છે.
તાત્પર્ય એ છે કે--જે પિતાને માટે અથવા પોતાના મિત્ર અથવા પિતાના પરિવાર વિગેરે માટે ત્રણ સ્થાવર જીને પ્રાણાતિપાત કરે છે, કરાવે છે. અથવા કરવાવાળાનું અનુમોદન કરે છે, તેને અર્થદંડ પ્રયિ ફિયાસ્થાન કહેવાય છે. આ પહેલું કિયાસ્થાન છે. મારા
(૨) અનર્થદંડ પ્રચયિક ક્રિયસ્થાન “બહાવરે રોષે માતાને' ઈત્યાદિ
ટીકાઈ–-પહેલું અર્થદંડ પ્રત્યયિક ક્રિયસ્થાન કહીને હવે બીજુ અનર્થ દંડ પ્રચયિક ક્રિયાસ્થાન કહેવામાં આવે છે –જે પુરૂષ કોઈ પણ પ્રોજન વગર જીવોની હિંસા કરે છે, તે બીજા દિયાસ્થાનના અધિકારી બને છે.
હવે સૂત્રને અર્થ પ્રગટ કરે છે. – આના પછી બીજે દંડસમાદાન–અર્થાત કિયાસ્થાન અનર્થદંડ પ્રત્યાયિક છે. તે આ પ્રમાણે છે –જે આ ત્રસ જીવો છે. અર્થાત જેએ શદ -ગમીના કારણે ઉદ્વેગ પામે છે, અને જેમને જંગમ પ્રાણી કહેવામાં આવે છે, તેમની જે હિંસા કરે છે, અને પ્રોજન વગર જ હિંસા કરે છે, પિતાના અથવા બીજાના શરીરના રક્ષણ અથવા સંસ્કાર માટે નહીં, તથા ન ચામડા માટે, ન માંસ માટે ન લોહી માટે, ન કાળજા માટે તથા ન પિત્ત, ચબી, પિચ્છ અથવા વાળ માટે હિંસા કરે છે. ન સીંગડા માટે ન પુંછ માટે, ન દાતે માટે ન દાઢે માટે ના નખ માટે ન સ્નાયુઓ માટે ન હાડકાઓ માટે ન મજજા માટે હિંસા કરે છે.
અહિંયાં પિચ૭ શબ્દથી મોરનો વધ કર્યો છે અને પુછ શખથી ચમરી ગાયની હિંસા કહી છે. કેમકે તેના પુછડાના વાળથી ચામર બનાવવામાં આવે છે. વાળ કે શબ્દથી ઘેટાં અને બકરાંઓની હિંસા સૂચિત કરેલ છે. દાતા શબ્દથી હાથીના વધની સૂચના કરેલ છે, નખ માટે વાવ વગેરેની હિંસા કરવામાં આવે છે. તેમજ એવું માનીને હિંસા કરવામાં આવતી નથી, કે આ જીવે મારે કોઈ સંબંધીને
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૫૧