________________
પિતાનું પણું કલ્યાણ કરે છે. તે મનુષ્યમાં ઈન્દ્રની સરખે જનપદ-દેશનું પાલન અને રક્ષણ કરવાથી પિતા સરખા તથા જનપદના પુરહિત હોય છે. અર્થાત જેમ રાજપુરોહિત પોતાના યજમાનનું શાંતિ પ્રાજક પ્રતિનિધિ બનીને અનેક ક્રિયાઓ કરે છે. એ જ પ્રમાણે રાજા પણ પિતાની પ્રજાનું હિત કરનાર હોવાથી તથા વિદ્ગોથી પ્રજાનું રક્ષણ કરવાવાળા હોવાથી પુરહિત સરખે હોય છે. તે પિતાના રાષ્ટ્રની સુખશાંતિ માટે નદી, નદ, નહેર, પુલ અને કેતુ વિગેરેને કરવાવાળો હોય છે. તે નરેમાં શ્રેષ્ઠ-પુરૂષ પ્રવર, પુરૂષોમાં સિંહ સમાન બળ શાળી (સિંહની સરખા પશુપણથી યુક્ત નહીં) પુરૂષોમાં આશીવિષ સર્પ સરખા અર્થાત્ અનિષ્ટ કરવાવાળાને દંડ આપવાના કારણે રાજદંડ રૂપી વિષવાળા, પુરૂષોમાં શ્રેષ્ઠ હોવાથી પુંડરીકની સરખા પ્રિયદર્શન, પુરૂષોમાં શ્રેષ્ઠ ગંધ હાથી સરખા-અર્થાત્ જેમ હાથિમાં મદવાળા હાથી વિશેષ પ્રકારને હોય છે, એ જ પ્રમાણે મનુષ્યમાં રાજા કે જેનું શાસન-આજ્ઞા અનુઘનીય-ઉલંધી ન શકાય તેવું હોય છે. એટલે કે વિશેષ પ્રકારથી માનવામાં આવે છે. તે અત્યંત ધનવાનું તેજસ્વી અને દર રોજ નવન (નવા) નૂતન (નવા) લાવાળા હોય છે. જ્યાં ત્યાં ફેલાયેલા અનેક ભવને, પલંગો. આસનો’ પુર્શિયે, પાલખિયે, તથા વાહને અશ્વ વિગેરેથી યુક્ત હોય છે. અર્થાત્ દરેક પ્રકારની સાધન સામગ્રીથી યુક્ત હોય છે. તેની પાસે ઘણુ ધન, ઘણુ સેનું અને ઘણી ચાંદી હેય છે. તે ધનના આગ પ્રયાગમાં કુશળ હોય છે. અર્થાત્ જે વ્યવહારથી ધનને લાભ થાય તેમાં તથા કયાં કેટલું અને કેવા પ્રકારના ધનને વ્યય-ખર્ચ કરવો જોઈએ તેમાં કુશળ હોય છે. અર્થાત ચોગ્ય આય અને વ્યય કરે છે. અનેક અનાથને પેટ ભરાઈ જાય એટલા વધારે પ્રમાણમાં ભેજન આપવામાં આવે છે. તેની પાસે ઘણુ અનેક કાર્ય કરવાવાળા દાસી, દાસ, ગો (ગાય, ભેંષ બકરાં ઘેટા વિગેરે હોય છે. તેમને કે-અજાને, કે ઠાર, અને શસ્ત્રાગાર સર્વદા ભરેલ રહે છે. તે સેના અને શરીરના બળથી યુક્ત તથા શત્રુઓને શક્તિ રહિત બનાવી દેનારા છે. તે એવા રાજ્યનું શાસન કરે છે કે-જેમાંથી કંટક અર્થાત્ શત્ર વિગેરે અથવા પિતાના ત્રવાળામાં મિત્રમંડલમાં, મંત્રિમંડલમાં, અથવા મિત્રમંડળમાંથી શત્રુપક્ષ સાથે મળેલા અને છિદ્રાવેષી-એટલે કેછિત્રને શોધનારા–અર્થાત્ રાજ્ય ભ્રષ્ટ કરવા માટે સમયની રાહ જોવાવાળા અમાત્ય વિગેરે વિરોધિયને દૂર કરી નાખ્યા છે, રાજયની બહાર રહેવાવાળા
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૮