________________
ત્યાં સમીપના દેશમાં જે સ્થાવર પ્રાણી છે, કે જેની હિંસાને શ્રમણોપાસકે પ્રજનવશ ત્યાગ કરેલ નથી પરંતુ નિષ્પજન હિંસાને ત્યાગ કરેલ છે તે જીવ જ્યારે પિતાના આયુષ્યને ત્યાગ કરીને ત્યાં જે નજીકમાં રહેલા સ્થાવર અગિયો છે, કે જેની પ્રોજન વશ હિંસા કરવાને શ્રાવકે ત્યાગ કરેલ નથી. પરંત જન વિનાની હિંસાને ત્યાગ કરેલ છે. તેઓમાં ઉત્પન્ન થાય છે. તેને શ્રાવક પ્રયજન વશ દંડ આપે છે. પ્રયજન વિના દંડદેતા નથી તેથી શ્રાવકનું પ્રત્યાખ્યાન નિવિષય છે, તેમ કહેવું તે ન્યાયયુક્ત નથી.
ત્યાં જે નજીકના પ્રદેશમાં સ્થાવર પ્રાણી છે કે જેને શ્રાવકે અર્થ દંડ દેવાને ત્યાગ કરેલ નથી. પરંતુ અનર્થ દંડ દેવાને ત્યાગ કરેલ છે. તેઓ
જ્યારે પિતાના આયુષ્યને ત્યાગકરીને દરદેશમાં જે ત્રસ અને સ્થાવર પ્રાણી છે, અને શ્રાવકે વ્રત ગ્રહણના સમયથી જીવન પર્યન્ત જેની હિંસાને ત્યાગ કરેલ છે, તેમાં ઉત્પન્ન થાય છે. તે શ્રાવકનું સુપ્રત્યાખ્યાન હોય છે. તેઓ પ્રાણપણ કહેવાય છે. ત્રસ પણ કહેવાય છે. તેથી જ શ્રાવકના પ્રત્યાખ્યાન ને નિર્વિષય કહેવું તે ન્યાયયુક્ત નથી.
ત્યાં દૂર દેશમાં અર્થાત્ શ્રાવકદ્વારા નિયત કરવામાં આવેલ દેશપરિ. માણથી બહાર જે ત્રસ અને સ્થાવર પ્રાણી છે. વ્રતગ્રહણથી લઈને જીવન પર્યંત શ્રાવકે જેઓની હિંસાને ત્યાગ કરેલ છે. તે પ્રાણીથા જ્યારે પોતાના આયુષ્યને ત્યાગ કરીને શ્રાવક દ્વારા ગ્રહણ કરવામાં આવેલ દેશ પરિમાણની અંદર રહેલ ત્રસ પ્રાણીપણાથી ઉત્પન્ન થાય છે. જેને શ્રાવકે દંડ દેવાને ત્યાગ કરેલ છે. ત્યારે તે જીવોના સંબંધમાં શ્રાવકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે તેઓ પ્રાણી પણ કહેવાય છે. અને ત્રસ પણ કહેવાય છે. તેથી જ શ્રાવકના પ્રત્યાખ્યાનને નિર્વિષય કહેવું તે ન્યાય યુક્ત નથી.
ત્યાં જે ત્રસ અને સ્થાવર પ્રાણી શ્રમણે પાસક દ્વારા ગ્રહણકરેલ દેશ પરિણામથી જુદા દેશમાં રહેલા છે, જેમને શ્રમ પાસકે વ્રતારંભથી લઈને મૃત્યુ પર્યન્ત દંડ દેવાને ત્યાગ કરેલ છે, તેઓ એ આયુષ્યનો ત્યાગ કરી દે છે, અને સમીપમાં રહેલા સ્થાવર પ્રાણીપણામાં કે જેને શ્રાવકે અર્થદંડ
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૨૩૬