________________
આયુષ્મન્ શ્રમણે ! અન્ય યૂથિકામાં મે... તે ચાર પુરૂષ કહેલ છે, ચારે દિશાએથી આવીને કાદવમાં ફસાઈ ગયા તે અન્ય દશનવાળાએના અનુયાયીએ કહ્યા છે તેમ સમજવું. જેમ તે ચારે પુરૂષ વાવમાંથી કમળે લાડવા સમથ થયા નથી, ઉલ્ટા તેઓ કાદવમાં ફસાઈ ગયા. અને પેાતાને પશુ ઉદ્ધાર કરી શકયા નથી. એજ પ્રમાણે અન્ય તીથિકા પણ મેાક્ષ પ્રાપ્ત ન કરતાં સંસારમાં જ રહીને દુઃખા ભાગવે છે,
હું આયુષ્મન્ શ્રમણા ! ધર્મોને મેં સાધુ (ભિક્ષુ) કહેલ છે. જેમ ચતુર પુરૂષે વાવમાં પ્રવેશ કર્યા વિના જ તેમાંના કમળાને પેાતાના તરફ આકર્ષિત કર્યાં અર્થાત્ ખેંચી લીધા. એજ પ્રમાણે રાગદ્વેષથી સથા રહિત ધાર્મિક પુરૂષ કામભેગાના ત્યાગ કરીને ધર્માંદેશ દ્વારા રાજા વિગેરેને સ ંસારથી બહાર કહાડી લે છે, તે કારણે મેં સાધુને ધર્મોની ઉપમા આપી છે.
હું આયુષ્મન્ શ્રમણેા મે' ધમ'તી ને વાવના કિનારા કહેલ છે. જેમ પુષ્કરણી–વાવના અન્ત ભાગ તટ-કિનારા કહેવાય છે, અને તેના આગળના ભાગને (અન્તના ભાગ) પુષ્કરિણી કહે છે, એજ પ્રમાણે સંસારની ચિરમ સીમાને ધર્મતીર્થ કહેલ છે. ધમ તીથ સૌંસારના અન્ત કરવાવાળું છે. પણ લૌકિકતીથ' સસારના અંતકર્તા હાતુ નથી.
હૈ આયુષ્મને શ્રમણા ધ કથાને મેં ભિક્ષુ રૂપ કહેલ છે. ધમ કથા દ્વારા ઘણા જીવાને સંસારથી પાર કરવામાં આવે છે. તેથી જ ધમ કથાની ઉપમા
શબ્દની સાથે આપવામાં આવી છે.
હું આયુષ્મન્ શ્રમણા નિર્વાણુને મેં શ્વેત કમળનુ ઉત્પતન કહેલ છે. જેમ પાણીમાંથી કમળ કાદવને દૂર કરીને ઉપર આવી જાય છે. એજ પ્રમાણે સાધક સાધુ પેાતાના આઠ પ્રકારના કમને નાશ કરીને સંસારથી બહાર નીકળી જાય છે. તે કારણે મે' માક્ષની ઉપમા ઉત્પતન-ઉપર જવા રૂપ કહેલ છે. હું આયુષ્યમન્ શ્રમણેા. મેં મારી બુદ્ધિથી કલ્પના કરીને આ પ્રમાણે કહેલ છે. અર્થાત્ પેાતાની સ્વ બુદ્ધિથી વિચારીને પુષ્કરિણી વિગેરેનું રૂપક કહેલ છે. ગા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૧૬