________________
અભિગત-જીવ અને અજીવના સ્વરૂપને જાણવાવાળે હતે. આના સિવાયનું વિશેષ વિવેચન ઉપાસકદશાંગસૂત્રની અગાસંજીવની ટીકામાં જોઈ લેવું. જાસૂ શા
તરણ of સેવરણ” ઈત્યાદિ
ટીકાર્થ–પૂર્વોક્ત ગુણોથી યુક્ત લેપ ગાથાપતીની નાલંદાની ઉત્તર પૂર્વ દિશામાં અર્થાત્ ઈશાન કોણમાં “શેષદ્રવ્યા નામની ઉદકશાળા–અર્થાત્ પરબ હતી તે પરબ સેંકડો થાંભલાવાળું હતું. મોટું હતું, અત્યંત મહર હતું, પ્રાસાદીય અને રમણીય હતું. તે શેષદ્રવ્ય' નામની ઉદકશાળા-પરબની ઉત્તર પૂર્વ દિશામાં હસ્તિયામ નામનું વનખંડ હતું. આ વનખંડ કૃષ્ણવર્ણવાળું હતું વિગેરે વર્ણન અહીંયાં ઔપપાતિક સૂત્રમાં કહ્યા પ્રમાણે સમજી લેવું અર્થાત્ તે જાદા જુદા પ્રકારના પુપ, પુષ્કરિણી, પક્ષિ, વિગેરેથી યુક્ત હતું આની વ્યાખ્યા ઔપપાતિક સૂત્રની પીયૂષવષિણી ટીકામાં જોઈ લેવી. સૂ૦ વા
ઉદકપેઢા પુત્રના આગમાન એવં ગૌતમસ્વામી કે પ્રતિ
પ્રત્યાખ્યાન સંબંધ મે શંકા પ્રદર્શન
‘ત્તરત જ of' ઈત્યાદિ
ટીકાઈ_એકવાર ગૌતમ સ્વામી તે વનખંડમાં બનેલા ગૃહની નજીક પધાર્યા અર્થાત અનુક્રમથી વિહાર કરતાં કરતાં અને એક ગામથી બીજે ગામ પહોંચતા થકા તે વનખંડમાં પધાર્યા. તે વખતે ઉદકપેઢાલપુત્ર નામના નિન્ય કે જે ભગવાન પાર્શ્વનાથની પરંપરાના શિષ્ય હતા તથા મેદાય ગોત્રના હતા. તેઓ ભગવાન ગૌતમસ્વામીની પાસે આવીને બેઠા અને તે પછી ગૌતમસ્વામીને કહ્યું કે- આયુષ્યનું ગૌતમ! મારે આપને કંઈક પૂછવું છે. તેને ઉત્તર
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૨૧૬