________________
‘ક્રિઠ્ઠિા ના મળraણો ઈત્યાદિ
ટીકાથ– ભગવાન મહાવીર સ્વામી કહે છે કે–-હે આયુમન શ્રમણે તમારી સામે મેં દષ્ટાન્ત બતાવેલ છે, તેનો અર્થ તમારે પિતે સાંભળ જોઈએ.
ત્યારે હે “ભદન્ત” આ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ અને શ્રમણિયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદના નમસ્કાર કરે છે. વંદના નમસ્કાર કરીને આ પ્રમાણે કહે છે. આપે કહેલ ઉદાહરણને અમે બધાએ સાંભળ્યું. પરંતુ તેને અર્થ (રહસ્ય) અમે જાણતા નથી, તેથી હે આયુષ્પન! ભગવાન અનુગ્રહ કરીને આપ જ તેને અર્થ સમજાવે.
શ્રમના આ અર્થને સાંભળીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ તે ઘણી સખ્યાવાળા નિગ્રંથ અને નિર્ગથીયાને સંબોધન કરીને આ પ્રમાણે કહેવા લાગ્યા. હે આયુશ્મન શ્રમણે! તમોએ પૂછેલા રહસ્યને હવે હું કહું છે. પર્યાય વાચક શબ્દો દ્વારા પ્રગટ કરું છું. હેતુ અને દષ્ટાન્ત દ્વારા તેને હું તમને સમજાવું છું અર્થ (પ્રજન) હેતુ-કારણ અને નિમિત્તની સાથે ઉદાહરણના અર્થને વારંવાર બતાવું છું.
તાત્પર્ય એ છે કે –નિમિત્ત અને પ્રયોજન વિગેરે પ્રગટ કરતા થકા તે રહસ્યને પ્રગટ કરું છું. એ પ્રમાણે હું કહું છું
ઢો જ હજુ પણ ઈત્યાદિ
ટીકાઈ–બધા ઉપસ્થિત શ્રમને ઉદ્દેશીને ભગવાન ઉપર કહેલ વિષથના અર્થનું પ્રતિપાદન કરે છે. અર્થના દુર્ગમપણાનું પ્રતિપાદન કરવા માટે લેકને મેં પુષ્કરિણીના સ્થાને રાખેલ છે કહેલ છે.
તાત્પર્ય એ છે કે હે શ્રમણ ! આ ચૌદ રાજુ પ્રમાણવાળા લેકને મેં પુષ્કરિણી-વાવ કહી છે. એજ લેક કે જેમાં અનેક પ્રકારના જ પિતાના પુણ્ય અને પાપકર્મ પ્રમાણે જમે અને મારે છે. મરીને ફરીથી પ્રગટ થાય છે. અને અનેક પ્રકારના દુઃખને અનુભવ કરતા જોવામાં આવે
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
- ૧૪