________________
“બાપા ગામ પાસે ઈત્યાદિ
શબ્દાર્થ-ગોશાલક આદ્રક મુનીને કહે છે.–“મને મીતે-અમળાતુ મીરઃ શ્રમણ મહાવીર ભિરુ કહેતાં ડરપોક છે. કેમકે- - ” તેઓ આગતુકાવાસ અર્થાત્ ધર્મશાળામાં તથા “ઝાઝાનો-આરામરે' ઉદ્યાનેમાં બનાવવામાં આવેલ મકાનમાં “વાલ ન કરે-વારં ન પૈતિ’ નિવાસ કરતા નથી. ત્યાં તેનું ન રહેવાનું કારણ એજ છે કે-“હવે મyક્ષા વળાંતરિત્ત लवालवा य दक्खा हु संति-बहवे मनुष्याः ऊनातिरिक्ता लपालपाश्च सन्ति' त्यां ઘણું ખરા ન્યૂન અધિક, વક્તા, મૌની, અથવા દક્ષ પુરૂષે નિવાસ કરે છે. પા
અન્વયાર્થ–– શાલક આર્દક મુનીને કહે છે કે–શ્રમણ મહાવીર ભીરૂ અર્થાત ડરપોક છે. કેમકે તેઓ આગન્તુકાવાસ-ધર્મશાલા વિગેરેમાં તથા ઉદ્યાનમાં બનાવેલ મકાનમાં રહેતા નથી. તેઓ ત્યાં જ રહેવાનું કારણ એજ છે કે ત્યાં ઘણા એવા ન્યૂન અથવા અધિક વક્તા વિગેરે પુરૂષ નિવાસ કરે છે. પિતાનાથી જે ઉતરતા હોય કે ન્યૂન કહેવાય છે. પિતાનાથી જે ઉત્તમ કેટિન હોય તે અધિક કહેવાય છે. સુંદર પ્રવચન કરવાવાળા વક્તા (૧૫) કહેવાય છે. મૌન ધારણ કરવાવાળા મૌનિ કહેવાય છે. તથા વિદ્યા સિદ્ધ વિગેરે પ્રખર પંડિત દક્ષ કહેવાય છે પૂર્વોક્ત સાર્વજનિક સ્થાનમાં અનેક દાર્શનિક, બુદ્ધિશાળી શાસ્ત્રાધ્યયનમાં શ્રેમ કરવાવાળા સાવધાન તથા વર્ણન કરવામાં શ્રેષ્ઠ પુરૂષ આવતા જતા રહે છે, તેથી મહાવીર સ્વામી વિચારે છે કે-જે તેઓ કોઈ વિષયમાં પ્રશ્ન કરી બેસશે તે હું શું ઉત્તર આપીશ? આ રીતે ડરપોક થઈને તેઓ મનુષ્યોથી વ્યાપ્ત રથાનોથી બચતા રહે છે. અને એવા સ્થાનમાં વસે છે કે જ્યાં તેવાઓને આવવાને સંભવ જ ન હોય. ગા૦૧૫
આ ગાથાને ટકાથે સરળ જ છે. જેથી આપેલ નથી.
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૭૯