________________
--તુ' પર’તુ ‘માળા–ર્દમાળા: નિદા કરતા થકા અતિ-આસ્થાન્તિ તેઓ કહે છે કે-તતો ૨ અસ્થિ-પન્નાતિ' મારા દર્શનમાં પ્રતિપાદન કરેલ અનુષ્ઠાનથી જ ધમ અને માક્ષ થાય છે. ‘અસતો ચ સ્થિ-પ્રવસધ્ધ જ્ઞાતિ’ ખીજાએના દનેમાં કહેલા અનુષ્ઠાનથી ધર્મ અથવા મેક્ષ મળતા નથી. હામો વિટ્રો-ઈમો દૃષ્ટિમ્ અમે તેઓની આ એકાન્ત દૃષ્ટિની નિંદા કરીએ છીએ. પદાથ સતજ છે, અથવા નિત્ય જ છે, વિગેરે એકાન્તવાદની નિંદા કરીએ છીએ. આ સિવાય બીજુ શું કહીએ છીએ ? જે કોઇ એકાન્ત દૃષ્ટિનુ' અવલમ્બન કરીને વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન કરે છે, તેઓનું પ્રતિપાદન યથાર્થ નથી. એ પ્રમાણે હું કહુ છુ. 'ળ ગામો 'િ વિ’-7 પટ્ટમદ્દે નિષિત' આમાં ફાઈની પણ નિંદાના ભાવ નથી. ાગા૦ ૧૨૫
અન્વયા —તે શ્રમણ અને બ્રાહ્મણ પરસ્પર એક બીજાની નિંદા અને મશ્કરી કરે છે. તેએ કહે છે કે-મારા શાસ્ત્રમાં પ્રતિપાદિત કરેલ અનુષ્ઠાનથી જ ધર્મ અને મેક્ષ થાય છે. મીજાઓના શાસ્ત્રોમાં કહેલા અનુષ્ઠાનેથી ધર્મ કે માક્ષ થતા નથી, હું તેએની આ એક તરફી દૃષ્ટિની નિંદા કરૂ છું પદાથ સતજ છે. અથવા નિત્ય જ છે. વિગેરે પ્રકારના એકાન્તવાદની નીંદા કરૂ છું. આ સિવાય ખીજુ શું કહુ છુ? જે કંઈ એકાન્ત દૃષ્ટિનું અવલમ્બન કરીને વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન કરે છે, તેનુ તે પ્રતિપાદન યથાર્થ નથી જ તેમ હું કહું છું. આ ક્થતમાં કેઇની પણ નિંદા નથી જ ।।૧૨। મુનિ ગેશાલકને ઉત્તર આપતાં કહે છે કે-હે ગાશાલક ! હું કોઈની પણ નિંદા કરતા નથી. પરંતુ મધ્યસ્થ ભાવ ધારણ કરીને નિર્દોષ દૃષ્ટિથી ખરી વસ્તુ સ્થિતિ જ કહું છું. તે પ્રવાદીચે જ પેાતાના મતનુ' પાષણ કરતા થકા અને તેમાં જ સંતાષ માનતા થકા ખીજા આની નિંદા કરે છે. તેઓના શાસ્ત્રનું કથન બતાવે છે.
ભાવાથ હવે આ
આંખા વાળા પુરૂષ પેાતાની આંખેાથી ખાડા, ટેકરા, કીડા અને કાંકરા વિગેરે જોઇને અને તેનાથી ખચીને સારામાગથી ચાલે છે. એજ પ્રમાણે ને પુરૂષ મિથ્યાજ્ઞાન, મિથ્યા શાસ્ર, મિથ્યામાગ, અને મિથ્યા દૃષ્ટિના દોષાને જાણીને સન્માના આશ્રય લે છે. તે તેમ કરવુ' તે કોઈની પણ નિદા કરવી કહી શકાય નહી.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૧૭૬