________________
આ ઉપાય કરેલ છે. તે અનેક ભિક્ષુકની વચમાં બેસીને ઘણા મનુષ્યના ઉપકાર માટે દેશના–ધર્મોપદેશ આપે છે પરંતુ તેમનો આ આચાર–આચરણ પહેલાના આચારની સાથે સંગત થતો નથી. અર્થાત્ બંધ બેસતું નથી. રા.
“uતમેયં પુરા વિ’ ઈત્યાદિ
શબ્દાર્થ–પર્વ-pવ' આ રીતે “gia-pવાન મહાવીર સ્વામીનું એકાન્ત વિચરણ જ આચાર થઈ શકે અતુલા-1થવા અથવા “દુ-રાની આ વર્તમાન સમયના અનેક જનેની વચમાં રહીને દેશના દેવારૂપ આચાર જ એગ્ય થઈ શકે તો ૧vજમvi-તાવથોડવં’ પરસ્પર વિરૂદ્ધ એવા આ બને આચાર ‘કમઠ્ઠા મેર–માન મિત સમીચીન એગ્ય કહી શકાય નહીં.
ગશાલકના આ કથનને આદ્રક ઉત્તર આપતાં કહે છે કે-“-પૂર્વ ભૂતકાળમાં “હ-રાની” આ વર્તમાન કાળમાં અને ગળાજચં–વા કરાતં વા' ભવિષ્યકાળમાં “તમેa-idવ” ભગવાન તે એકાન્તને જ અનુભવ કરે છે. તેથી જ “જિલંધારૂ-પ્રતિસંઘાતિ” તેમના પહેલાના અને વર્તમાનના આચારમાં કોઈ પણ પ્રકારને વિષેધ આવતો નથી. તેમ સમજવું
અન્વયાર્થ–મહાવીર સ્વામીનું ભૂતકાળનું એકાત વિચરણ જ સમ્યક હોઈ શકે છે. અથવા આ વર્તમાન કાલીન ઘણુઓની સાથે રહીને દેશના આપવા રૂપ આચારણ જ સમ્યફ થઈ શકે છે. પરસ્પર વિરૂદ્ધ એવા બને આચાર યોગ્ય હોઈ શકે નહીં રોશલિકના આ કથનને ઉત્તર આપતાં આદ્રક મુનિ કહે છે કે-પૂર્વકાળમાં અને ભવિષ્યકાળમાં ભગવાન તે એકાતને જ અનુભવ કરે છે. તેથી જ તેના પહેલાના અને હાલના આચરણમાં કઈ પણ પ્રકારનો વિરોધ આવતું નથી. આવા
ટીકાર્થ-આ રીતે અગર તે પહેલાં ભૂતકાળમાં તેમણે આચરેલ એકાન્ત ચારિત્રરૂપ ધર્મ એગ્ય કહી શકાય, અથવા તે વર્તમાન સમયમાં સભામાં ધર્મદેશના આપવા રૂપ આચાર યોગ્ય કહી શકાય. પરસ્પરમાં વિરૂદ્ધ એવા આ બન્ને આચાર એગ્ય કહી શકાય નહીં. સાચું તે એ છે કે-હાલમાં મહાવીર આજીવિકાનું ઉપાર્જન કરી રહ્યા છે. કહ્યું છે કે- છત્ર, છાત્ર, પત્ર, વન્ન” ઈત્યાદિ
સાધુ પિતાની પાસે જે છત્ર, છાત્ર (શિષ્યો) પાત્ર, વસ્ત્ર અને દંડ રાખે છે, તે આજીવિકા મેળવવા માટે જ રાખે છે. કેમકે વેષ અને આડઅર વિના ભિક્ષા પણ મળતી નથી.
કહેવાનું તાત્પર્ય એ છે કે–જે મહાવીર સ્વામીએ ભૂતકાળમાં આચરેલ એકાન્ત ચારિત્ર જ કલ્યાણ કારક હતું. તે પછી બીજાઓની પરવાહ કર્યા વિના હંમેશાં તેનું જ પાલન કરવું યોગ્ય હતું. અને જે બહુ સંખ્યા
શ્રી સૂત્ર કુતાંગ સૂત્ર: ૪
૧૬૮