________________
શ્રુત અને ચારિત્ર રૂપ આત્મપરિણામ અવશ્ય છે. તથા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, અને ચાગરૂપ અધમ'નુ' અસ્તિત્વ પણ અવશ્ય છે જ તેમ સમજવું જોઇએ. અર્થાત્ કુશાસ્ત્રોના પરિશિલનથી. ઉત્પન્ન થયેલી કુમતિને છેડીને ધર્મ અને અધમ છે, એવી શાસ્ત્રથી ઉત્પન્ન થવાવાળી સત્બુદ્ધિને જ ધારણ કરવી જોઈ એ. ૧૪
સ્થિ વંધે ૧ મોઘું વા' ઈત્યાદિ
શબ્દાથ’-- સ્થિ સંધે વ-જ્ઞાતિ કેંધો વા' બધ અર્થાત્ કમ પુદ્ગલેના જીવ સાથેના સંબંધ નથી, ‘ન મોરીો વૉન મોક્ષો વા' અને 'માક્ષ પણ નથી. જૈવં અન્ન નિવેસ-નૈવ સજ્ઞમાં નિવેરાયેત્' આવા પ્રકારની બુદ્ધિને ધારણ ન કરે. પરંતુ ‘અસ્થિ યંત્રે ૧ મોણે વા-ગતિ બન્ધો વા મોક્ષો વા' અંધ છે, અને મેક્ષ પણ છે, ત્ત્વ સમ્ન નિવેલ-છ્યું સંજ્ઞા નિવેશયેત્” એ પ્રમાણેની બુદ્ધિને ધારણ કરે. ૧૫૫
અન્વયા --અંધ અર્થાત્ કમ પુદ્ગલાના જીવની સાથેના સબંધ નથી. અને મેાક્ષ પણ નથી. આ રીતની બુદ્ધિ ધારણ ન કરે પરંતુ અંધ છે અને મેાક્ષ પણ છે. એવી બુદ્ધિ ધારણ કરે. ૫૧પા
ટીકામન્ય નથી અને સઘળા કર્માંના ક્ષય રૂપ મેાક્ષ પણ નથી આ પ્રમાણે વિચારવુ તે ચેગ્ય નથી. પરંતુ અન્ય છે, અને મેક્ષ પણ છે. આ પ્રમાણેના વિચાર કરવા જોઈએ.
અન્ય અને માક્ષના સબંધમાં અશ્રદ્ધાના ત્યાગ કરીને તેના પર શ્રદ્ધા ધારણ કરવી જોઇએ. અશ્રદ્ધા અનાચારમાં પાડવાવાળી છે. તેથી જ જે પેાતાના કલ્યાણની ભાવના રાખે છે, તેઓએ દૂરથી જ તેના ત્યાગ કરવા જોઈ એ. કેટલાક લેાકેા બંધ અને મેાક્ષના સદૂભાવના સ્વીકાર કરતા નથી, અને મા પ્રમાણે કહે છે કે--ાત્મા અમૃત છે, અને કમ' પુદૂગલ મૂર્ત છે,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૧૪૪