________________
અમુક પૃથ્વીકાયના વિરાધક છે. અને અમુકના નથી. આ કારણે તે સામાન્યતઃ પૃથ્વીકાયના જીવાના વિરાષક છે. એવા જીવા પૃથ્વીકાયના સંબધમાં સ ંયુત થતા નથી. અર્થાત્ વમાનકાળમાં સાદ્ય અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થાય છે. વિરત થતા નથી. અર્થાત્ ભૂતકાળમાં કરેલા અને ભવિષ્યકાળમાં થનારા પાપેાથી નિવૃત્ત થતા નથી. પાપને પ્રતિષત અને પ્રત્યાખ્યાત કરતા નથી, અર્ધાત્ પડેલાં કરેલા પાપની નિા કરતા નથી. અને ભવિ જ્યમાં ન કરવાના સલ્પ સ્તા નથી.
જે પૃથ્વીકાયના સબંધનાં કહેવામાં આવેલ છે, એજ ત્રસકાય સુધી સઘળા કાર્યાના સંબંધમાં કહેવુ' જોઈએ. ત્રસકાય દ્વારા જે કાય કરે છે કરાવે છે, તે સામાન્ય પર્ણોથી ત્રસકાયના વિરાધક હેવાય છે, કાઈ છએ કાચેાથી કાર્ય કરે છે, અને કરાવે છે. તે પુરૂષને એવા વિચાર થતુ નથી કે હું અમુક અમુક કાય-શરીરથી કાય કરૂં. અને અને અમુક અમુકથી ન કરૂ એ તા સામાન્ય પણાથી છએ જીવનિકાયાથી કાય કરે અને કરાવે છે. તેથી જ એ છ એ જીવનિકાયાની હિ ંસાથી અસયત છે, અવિરત છે. અપ્રતિહત અને અપ્રત્યાખ્યાત પાપકમ વાળા છે. તે પ્રાણાતિપાતથી લઇને મિથ્યાદન શલ્પ સુધી અઢારે પાપસ્થાનાનુ સેવન કરવાવાળા છે. તીર્થંકર ભગવાને એવા પુરૂષને અસયત, અવિરત, અપ્રતિહત અને અપ્રત્યાખ્યાત પાપકમ વાળા અને સ્વસ પણ ન દેખવાવાળા અર્થાત્ સંયમ અને વિકૃતિ વિગેરેથી સથા રહિત કહ્યો છે. તે પાપકમ કરેજ છે. આ સ`ગ્નિ દૃષ્ટાન્ત કહેલ છે,
કહેવાને ભાવ એ છે કે—જેમ કોઇ પુરૂષ સંપૂર્ણ ગામને ઘાત કર. થામાં પ્રવૃત્તિવાળા હાય, અને તે વખતે કઇ વિશેષ માણસને ન દેખે, તે પણ ગ્રામઘાતક હાવાથી તે ગામના અંતગત એ મનુષ્યને પણ ઘાતક કહેવાય છે. એજ પ્રમાણે જે ષટ્કાયના જીવાના ઘાત કરનારા છે, તે ચાહે કાઈ જીવને દેખે અથવા ન દેખે પણ તેના ઘાતક જ કહેવાય છે.
હવે અસજ્ઞિનું દૃષ્ટાન્ત બતાવવામાં આવે છે, જે આ અસજ્ઞિ પ્રાણી છે, જેમકે-પૃથ્વિકાયિક યાવત્ વનસ્પતિકાયિક અને કાઈ કોઇ ત્રસકાયિક, જેમને એવા આધ હાતા નથી કે કર્તવ્ય શું છે? અને અકતવ્ય શું છે? જે સ`જ્ઞા વિનાના છે, અર્થાત્ પહેલા પ્રાપ્ત કરેલા પદાર્થની ઉત્તર કાળમા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૧૨૭