________________
રિપુof-તિપૂર્ણ સંપૂર્ણ “ગળેલિં-ગનીદરમ્' અને ઉપમા વિનાનું યુદ્ધ ધર્મ બજરૂદ્ધ ઘર્મન્ ગાલ્યાતિ” શુદ્ધ ધર્મનું કથન કરે છે. રજા
અન્વયાર્થ–જેઓ આત્માને ગેપન કરવાવાળા ઈન્દ્રિયોને સદા વશમાં રાખવાવાળા કર્મના સ્ત્રોત-આસ્રવ દ્વારને રોકવાવાળા–આશ્રવથી રહિત જે મુનિ પરિપૂર્ણ અનુપમ અને શુદ્ધ ધર્મનું કથન કરે છે. તેજ આશ્વાસના દ્વીપરૂપ છે. પારકા
ટીકાથ–મન, વચન અને કાયાથી જેઓને આત્મા ગુપ્તિ વાળ છે, જે હંમેશાં જીતેન્દ્રિય છે, સંસારના કારણે એવા આસ્રવ દ્વારાને રોકવાવાળા અને પ્રાણાતિપાત વિગેરે કર્મના આગમન રૂપ આસવથી રહિત છે, તે સાધુ શુદ્ધ અર્થાત્ સઘળા દોષોથી રહિત પ્રતિપૂર્ણ અર્થાત્ મોક્ષ પ્રાપ્તિના અસા. ધારણ કારણ સર્વવિરતિ રૂપ અને જેની બરોબર બીજે કઈ ધર્મ નથી. એવા કૃતચારિત્રધર્મ (નિરતિચાર સંયમ) નું કથન કરે છે.
- જે સાધુ મન, વચન, અને કાયાથી આત્માના રક્ષક છે, જીતેન્દ્રિય છે. કષાયોને નાશ કરવાવાળા છે, કર્મોના દ્વારને રોકવાવાળા છે, તેજ અનુપમ, સર્વ દેવોથી રહિત અને સર્વથા વિશુદ્ધ ધર્મનું પ્રતિપાદન કરવાવાળા હેય છે, એજ સંસારી જીવોને માટે દ્વીપ સરખા છે, ારકા
તમે અવિનાળતા ઈત્યાદિ
શબ્દાર્થ--તમેવ વિનાગંતા-વિમવિજ્ઞાનનાર એ પરિપૂર્ણ ધર્મને ન જાણનારા “ વુદ્રા યુદ્ધમાગળો-ગધ્રા યુદ્ધમાનિત.” અજ્ઞાની હોવા છતાં પણ પિતાને જ્ઞાની માનવાવાળા “વૃદ્ધામોરિય મનંતા-સુદ્ધાઃ ૨૫ રૂરિ મજાનાર હ જ્ઞાની છું એ પ્રમાણે માનવાવાળા બgg સમાgિ ઘરે-ઘરે સમાઃ અન્ને પુરૂષ સમાધિ અર્થાત્ ભાવસમાધિથી દૂર છેઆરપાર
અન્વયાર્થ–જેઓ આ પ્રકારના શુદ્ધ અને અનુપમ ઘમને જાણતા નથી. જેઓ અજ્ઞાની છે. પરંતુ પિતાને જ્ઞાની માને છે. અને અમે અજ્ઞાની છીએ એમ બેલે છે. તેવા લોકો ભાવ સમાધીથી દૂર રહે છે. મારા
ટીકર્થ-પૂર્વોક્ત અત્યંત વિશુદ્ધ, અનુપમ અને પરિપૂર્ણ સર્વવિરતિ વિગેરે ધમને ન જાણતાં, વિવેક વિનાના પુરૂષ, પિતાને પંડિત માનવાવાળો અને હું તત્વને જાણનાર છું” અર્થાત્ “તત્વવેત્તા” છું. એવું સમજવાવાળો અન્ય દર્શનવાળો પુરૂષ, સમ્યફ દર્શન રૂપ ભાવસમાધિથી વસ્તુતઃ દૂર જ રહે છે. તેમાં અભિમાન તે ઘણું જ હોય છે, પરંતુ તેઓ મેક્ષના
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૮૧