________________
માટે પ્રલાપ કરે છે. અને મોહને પ્રાપ્ત કરે છે. અથવા ધનની ઈચ્છાવાળા પ્રાણાતિપાત વિગેરેથી ઉપાર્જન કરેલા કર્મોના ઉદયથી રેગ વિગેરેથી ગ્રસિત થાય ત્યારે વારંવાર અત્યંત શેકથી વ્યાકુલ થઈને બકવાદ કરે છે, અને મેહને પ્રાપ્ત થાય છે. રૂપ વાન હોવા છતાં પણ કન્ટલીક સરખા ધનવાન હોવા છતાં પણ મમ્મણ શેઠની માફક, ધાન્યવાન હોવા છતાં નિગૂઢ માયાવાળા ખેડુતની જેમ, પરંતુ મહાન કષ્ટથી મેળવેલા તેના ધનને બીજાઓ હરણ કરી લે છે. આવા પ્રકારને વિચાર કરીને પ્રાણાતિપાત વિગેરે પાપકમેને ત્યાગ કરે. અને સંયમનુ જ અનુષ્ઠાન કરતા રહે.
કહેવાનો ભાવ એ છે કે--ધન અને પશુ વિગેરેને ત્યાગ કરો, બધું બાંધવ વિગેરે કઈ ઉપકાર કરી શકતા નથી. તે પણ મનુષ્ય તેઓને માટે રડે છે. અને મેહને પ્રાપ્ત થાય છે. જ્યારે તે મોહને ત્યાગ કરીને સંસારને ત્યાગ કરે છે, ત્યારે તેના ધનને બીજાએ હરી લે છે. છેલ્લા “સી કા વરતા' ઈત્યાદિ
શબ્દાર્થ–“રંત પુમિર સિહૃા પરિમાળા-વાના સુમારે જણ રથા ઘરમાના વનમાં ફરતા એવા નાના મૃગ જેમ સિંહ વિગેરેની શંકાથી “જૂરે જાંતિ-ટૂ વત્તિ' દૂર જ ચર્યા કરે છે. અર્થાત્ દૂર જ ફર્યા કરે છે. “pવંતુ મેહાવી-હવે તુ મેધાવી એજ પ્રમાણે બુદ્ધિમાન પુરૂષ “પvi મિ-ધર્મ સમીક્ષા’ શુત ચારિત્ર રૂપ ધર્મને વિચાર કરીને પાર્ઘ દૂરળ વિજ્ઞા
ટૂળ પવિત્ર પાપકર્મને દૂરથી જ ત્યાગ કરે. મારા અન્વયાર્થ—-જેમ વનમાં ચરવા વાળા સુદ્રમૃગ, સિંહની શંકા કરીને તેનાથી દૂરના પ્રદેશમાં જ ફરે છે. એ જ પ્રમાણે બુદ્ધિમાન પુરૂષ ધર્મને વિચાર કરીને દૂરથી જ પાપકર્મને ત્યાગ કરી દે છે
ટીકાથ-જેમ વનમાં ફરવાવાળા નાના મૃગે વિગેરે પશુઓ સિહની શંકાથી ભયભીત રહીને પિતાના પર ઉપદ્વવ કરવા વાળા સિંહને દૂરથી જ ત્યજીને વિચરણ કરે છે, એ જ પ્રમાણે ડાહ્યા માણસો અર્થાત્ સત્ અસત્ન વિવેક વાળા પુરૂષ શ્રુત ચારિત્ર ધર્મના વિચાર કરીને પાપકર્મને મન વચન અને કાયાથી ત્યાગ કરે અને સંયમ તથા તપનું અનુષ્ઠાન કરે.
ભાવાર્થ એ છે કે--વનના હરણ વિગેરે પશુએ વનમાં વિચરણ કરે છે ત્યારે સિંહ વિગેરે હિંસક પશુઓના થવાવાળા ભયની શંકાથી તેનાથી દૂરજ રહે છે. એ જ પ્રમાણે બુદ્ધિમાન પુરૂષ અનર્થ કારક સાવદ્ય અનુષ્ઠાનને દૂરથી જ છેડીને અર્થાત્ ત્યાગીને તથા ધર્મને જ મેશનું કારણ સમજીને સંયમના અનુષ્ઠાનમાં તત્પર રહેઘર
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૫૯