________________
કહ્યું પણ છે, “અકરામાવલા' ઇત્યાદિ અજ્ઞાની મનુષ્ય પોતાના જીવન અને ધનને શાશ્વત સમજીને ધનની કામનાથી કલેશના પાત્ર બની રહે છે. તે સમજે છે કે હું અજર અમર છુ આ રીતે તે આર્તધ્યાનથી ગ્રસ્ત થઈને એમ જ વિચારતે રહે છે કે-સાથે કયારે રવાના થાય છે ? વેચવા માટે કયે માલ લઈ જવું જોઇએ ? કેટલે હર જવાનું છે ? વિગેરે તથા તે કઈ વાર પહાડ અને કોઈ વાર પૃથ્વી પણ ખોદી નાખે છે, જેને ઘાત (હિંસા) કરે છે, રાત્રે ઉંઘતે પણ નથી. અને દિવસે પણ શંકા યુક્ત રહે છે, તે ધન સંબંધમાં પોતાને અજર અને અમર સરખે માનીને શુભ અધ્યવસાયેથી રહિત બનીને રાતદિવસ આરંભમાં પ્રવૃત્ત રહે છે.
કહેવાને અભિપ્રાય એ છે કે-- આરંભમાં આસક્ત અજ્ઞાની જીવ પિતાની આયુષ્યના ક્ષયને જાણતા નથી. ધન ધાન્ય વિગેરેમાં આસક્ત થઈને પાપકર્મથી ડરતે નથી. રાત દિવસ ધનની ચિંતામાં મગ્ન, અને પિતાને અજર અમર માનીને ધનમાં જ આસક્ત રહીને દુખને અનુભવ કરે છે. ૧૮ “જ્ઞાણિ વિત્ત' ઈત્યાદિ શબ્દાર્થ –-“વિ સર્વ પાપો હાર્દિ-વિરં સર્વ પરષ જEffe' ધન તથા પશુ વિગેરે બધાને જ ત્યાગ કરો તથા “ ચંપરાને ૨ થી ૨ મિત્તાવધવારે જ વિશાત્ર મિત્રા”િ જે બાંધ અને પ્રિય મિત્રો છે, “રિ જાપ નો ઘણો જ જાજાતે જો તિ” તેઓ પણ વારંવાર અત્યંત મેહ ઉત્પન્ન કરે છે. અને જે અત્યંત દુઃખ પૂર્વક મેળવેલ છે. એવા “સેલિં-તરણ તેને “પિરં-વત્ત' ધનને “ગને ગગા દરિ-સર્વે ના નિત્ત' તેના મરણ પછી બીજા લેકે હરણ કરી લે છે. ૧લા
અન્વયાર્થ–--સઘળા ધનને અને સઘળા પશુઓને ત્યાગ કરે. જેઓ અંધુ, પિતા અને માતા આદિ પરિવારિક જન છે તેમજ જે મિત્ર છે તે સઘળાનો ત્યાગ કરો મનુષ્ય તે બધા માટે વારંવાર પ્રલાપ કરે છે અને મોહને પ્રાપ્ત થાય છે તથા જ્યારે તે મરી જાય છે ત્યારે ઘણી જ દુઃખથી મેળવેલ તેના ધન ધાન્યને બીજા લેકે હરણ કરી લે છે ૧ભા
ટીકાઈ—-ધન વિગેરે બાહ્ય પદાર્થ અશુભ ધ્યાન ઉત્પન્ન કરે છે તેથી સઘળા ધન તથા પશુઓને ત્યાગ કરો જે બાધવ વગે--તથા માતા પિતા વિગેરે છે. પત્ની છે, અને મિત્ર છે, એ બધાને પણ ત્યાગ કરે કેમકે એ તમારું રક્ષણ કરનાર નથી પરંતુ અનર્થમાં નાખવાવાળા છે, મનુષ્ય તેને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૫૮